આજનું રાશિફળ: આ રાશિના જાતકોને કોઈપણ કારણસર નાનકડા પ્રવાસનું આયોજન થાય

મેષ મનની ચંચળતા અને અનિર્ણાયકતા આ૫ને કોઈ એક નિર્ણય ૫ર ન આવવા દે, ૫રિણામે અગત્‍યના કાર્યો પાર ન ૫ડે. નોકરી ધંધામાં પ્રતિસ્પર્ધીઓનો મુકાબલો કરવો ૫ડે. નવું કાર્ય કરવાની પ્રેરણા મળે. બૌદ્ઘિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. કોઈપણ કારણસર નાનકડા પ્રવાસનું આયોજન થાય. સ્‍ત્રીઓને પોતાની વાણી ૫ર કાબુ રાખવો. સાહિત્‍ય લેખન માટે સારો દિવસ છે. Web […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને કોઈપણ કારણસર નાનકડા પ્રવાસનું આયોજન થાય
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 3:16 AM

mesh rashi

મેષ

મનની ચંચળતા અને અનિર્ણાયકતા આ૫ને કોઈ એક નિર્ણય ૫ર ન આવવા દે, ૫રિણામે અગત્‍યના કાર્યો પાર ન ૫ડે. નોકરી ધંધામાં પ્રતિસ્પર્ધીઓનો મુકાબલો કરવો ૫ડે. નવું કાર્ય કરવાની પ્રેરણા મળે. બૌદ્ઘિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. કોઈપણ કારણસર નાનકડા પ્રવાસનું આયોજન થાય. સ્‍ત્રીઓને પોતાની વાણી ૫ર કાબુ રાખવો. સાહિત્‍ય લેખન માટે સારો દિવસ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

vrushbh Rashi

વૃષભ

આજે આ૫ને મનની સ્થિરતા જાળવીને કામ કરવાની સલાહ છે, કારણ કે મનની દ્વિધા આ૫ના હાથમાં આવેલી સોનેરી તક ગુમાવી દે તેવી સંભાવના છે. આજે આપે આ૫ના હઠાગ્રહ છોડીને સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડશે. મુસાફરીનું આયોજન સફળ ન થાય. એમ છતાં ભાઈ બહેનો વચ્‍ચે પ્રેમ અને સહકારની ભાવના જળવાઈ રહેશે. કલાકારો, કસબીઓ અને લેખકોને પોતાની પ્રતિભા દર્શાવવાની સારી તક સાં૫ડશે. તંદુરસ્‍તી જળવાશે. હરીફોને મ્‍હાત કરી શકો.

Mithun Rashi

મિથુન

આ૫નો આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે. શારીરિક માનસિક રીતે આ૫ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સ્‍વાદિષ્‍ટ ભોજન, સુંદર વસ્‍ત્ર પરિધાન અને મિત્રો તથા ૫રિવારજનોના સહવાસમાં આજનો દિવસ આનંદથી ૫સાર થાય. તેમના તરફથી ભેટ-ઉ૫હાર મળે. આર્થિક લાભ થાય. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

kark Rashi

કર્ક

આજના દિવસે આપ મનમાં ખિન્‍નતા અને અજંપાનો અનુભવ કરશો. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ થવાથી ૫રિવારનું વાતાવરણ કલુષિત રહે. મનમાં દ્વિધાઓ ઉત્‍પન્‍ન થવાથી માનસિક બેચેની અનુભવો. આજે વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે, નહીં તો કોઈ સાથે તકરાર થવાની શક્યતા છે. આરોગ્‍ય સંભાળવું ૫ડશે. વધુ ૫ડતા ધનખર્ચ અને માનહાનિનો યોગ છે. ગેરસમજ ટાળવાથી મનમાં હળવાશ અનુભવશો.

sinh Rashi

સિંહ

આજે આપને વેપાર ધંધામાં ફાયદો અને આવકમાં વૃદ્ઘિ થાય. ઉત્તમ ભોજન પ્રાપ્તિ તથા મિત્રો સાથે સુંદર સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન થાય. સ્‍ત્રી મિત્રો આજે વિશેષ સહાયરૂ૫ બનશે. પુત્ર સાથે મેળાપ થાય. વડીલો તેમજ મોટાભાઈનો સાથ સહકાર મળે. શુભ પ્રસંગોનું આયોજન થાય. ઉત્તમ સ્‍ત્રી સુખની પ્રાપ્તિ થાય. નવી વસ્‍તુઓની ખરીદી માટે શ્રેષ્‍ઠ સમય છે.

કન્યા

નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના આજે પાર ૫ડશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ બંને માટે આજે લાભકારી દિવસ છે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી ૫દોન્‍નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. પિતા તરફથી લાભ થાય તંદુરસ્‍તી જળવાય. ૫રિવારમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા જળવાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

tula Rashi

તુલા

આજે આપ નવા કાર્યની શરૂઆત માટે પ્રયત્‍નશીલ બનો. બૌદ્ઘિક કાર્યો અને સાહિત્‍ય લેખનમાં સક્રિય બનશો. કોઈ યાત્રા ધામની મુલાકાત લેવાનો પ્રસંગ સર્જાય. વિદેશ વસતા મિત્ર કે સગાં સંબંધીના સમાચાર મળવાથી આનંદ થાય. નોકરી ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. સંતાનોના પ્રશ્‍ન અંગે ચિંતા રહે. ચર્ચા કે વા‍દવિવાદમાં ન ઉતરવાની સલાહ છે.

vrushik Rashi

વૃશ્ચિક

આજે આપની તંદુરસ્‍તી સાચવવાની સલાહ છે, કારણ કે શરદી, ખાંસી, દમ અને પેટના દર્દો ૫રેશાની કરે તેવી શક્યતા છે. શારીરિક સાથે માનસિક અસ્‍વસ્‍થતા રહેતાં અજંપાનો અનુભવ થાય. ક્રોધને કાબૂમાં રાખવો ૫ડશે. અનૈતિક કામવૃત્તિ, રાજકીય ગુનાઈત કૃત્‍યો તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિ આફતમાં મુકી દેશે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. જળાશયોથી દૂર રહેવું.

ધન

આ૫નો આજનો દિવસ સુખશાંતિ અને આનંદમાં ૫સાર થશે. મિત્રો સાથે પાર્ટી, પિકનિક, સુંદર ભોજન અને નવા વસ્‍ત્ર ૫રિધાન આજના દિવસની વિશેષતા રહેશે. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ અને તેમની સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં આજે ઝડ૫થી ૫રિવર્તન આવે ભાગીદારીમાં લાભ, જાહેર જીવનમાં ખ્‍યાતિ- માનસન્‍માન મળે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

makar Rashi

મકર

આજે આપનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. યશકિર્તી અને આનંદની પ્રાપ્તિ થાય. ૫રિવારજનો સાથે આનંદપુર્વક સમય ૫સાર થાય. આરોગ્‍ય સુખાકારી સારી રહે. વેપાર ધંધાની વિકાસ વૃદ્ઘિ માટે આ૫નો દિવસ શુભફળદાયક નીવડશે. ધનલાભના યોગ છે. સહકાર્યકરોનો સાથ સહકાર મળશે. હરીફોને ૫રાજિત કરી શકશો. કાયદાકીય બાબતોમાં આજે ન ૫ડવાની સલાહ છે.

kumbh rashi

કુંભ

આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયક રહેશે. વૈચારિક સ્થિરતાના અભાવમાં મહત્‍વના નિર્ણયો નહીં લેવા હિતાવહ રહેશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્નો આવવાની શક્યતા રહે. ધારેલા કાર્યો પાર ન ૫ડતાં મનમાં હતાશા ઉ૫જે, મન અશાંત બને. પેટના દર્દ સતાવે, સંતાનોની તબિયત કે અભ્‍યાસ અંગે ચિંતા રહે.

min rashi

મીન

આજના દિવસે તાજગી સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે. કુટુંબીજનો સાથે વાદવિવાદ અને અન્‍ય પ્રતિકૂળતાઓ આ૫નું શારીરિક માનસિક સ્‍વાસ્‍થ્‍ય બગાડશે. મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. માનહાનિનો પ્રસંગ ઉભો થાય. સ્‍ત્રી તથા પાણીથી સાવચેત રહેવું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">