આજનું રાશિફળ: સાંસારિક બાબતો વિશે આ રાશિના જાતકોનું વલણ થોડું ઉદાસીન રહેશે

મેષ આજનો દિવસ આ૫ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્‍યતીત કરશો. આ૫ના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફથી લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્‍નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો […]

આજનું રાશિફળ: સાંસારિક બાબતો વિશે આ રાશિના જાતકોનું વલણ થોડું ઉદાસીન રહેશે
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 3:10 AM

mesh rashi

મેષ

આજનો દિવસ આ૫ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્‍યતીત કરશો. આ૫ના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફથી લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્‍નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

vrushbh Rashi

વૃષભ

નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધૂરા કાર્યો પૂર્ણ થશે. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્‍તી જળવાશે. ધન અને માન સન્‍માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.

Mithun Rashi

મિથુન

આજે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડશે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઈપણ કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહે. નોકરી ધંધાના સ્‍થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉ૫રી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન હોતાં માનસિક હતાશા ઉદભવે. સંતાનો અંગે સમસ્‍યા સર્જાય. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું યોગ્‍ય નથી. પિતાને હેરાનગતિ થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

kark Rashi

કર્ક

આજના દિવસે આપના ૫ર નકારાત્‍મક વલણ હાવિ રહેશે. ૫રિણામે માનસિક હતાશાથી ઘેરાયેલા રહેશો. ક્રોધ વધારે રહે. આરોગ્‍ય અંગેની ફરિયાદ રહે. અનૈતિક કામવૃત્તિ અને ચોરી વગેરેના વિચારો પર સંયમ રાખવો, નહિં તો અનિષ્‍ટ સર્જાઈ શકે છે. આજે વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે. કુટુંબીજનો સાથે ઝઘડો વિવાદ થવાની સંભાવના છે. નાણાંભીડ રહે. આ સમયે આધ્‍યાત્મિકતાનો સહારો લેવો.

sinh Rashi

સિંહ

આજના દિવસે આ૫ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય ૫સાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિશે આ૫નું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્‍ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું ૫ડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.

કન્યા

૫રિવારમાં આનંદ ઉત્‍સાહનું વાતવારણ પ્રવર્તતું હોવાથી આ૫નું મન ૫ણ પ્રસન્‍ન રહેશે. આરોગ્‍ય જળવાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતાં રાહત અનુભવે. કાર્યમાં સફળતા અને યશ મળે. ઓફિસમાં સહકર્મચારીઓ સહાયરૂ૫ થાય વેપાર ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓના હાથ હેઠા ૫ડે. મોસાળમાંથી શુભ સમાચાર મળે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

tula Rashi

તુલા

આજે આપ આ૫ની કલ્‍૫નાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્‍ઠ રીતે કામે લગાડી શકશો. બૌદ્ઘિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આ૫ને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે, તેમની પ્રગતિ થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રીયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ ૫ડતા વિચારોથી મન વિચલિત બને.

વૃશ્ચિક

આપને આજનો દિવસ શાંતિથી પસાર કરવાની સલાહ છે. શરીરનું આરોગ્‍ય તો બગડશે પણ માનસિક રીતે પણ આપ બહુ સ્‍વસ્‍થ નહીં રહો. માતાના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા રહે. ૫રિવારના સભ્‍યો સાથે ખટરાગ થતાં મનદુ:ખ થાય. સ્‍થાવર મિલકત વાહન વગેરેના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવાની જરૂર છે. સ્‍ત્રી વર્ગથી નુકશાન થવાની સંભાવના છે. જળાશયથી ભય રહે.

dhan Rashi

ધન

આજે આ રાશિના જાતકો ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાનો રંગ લાગશે. તેથી આ વિષયમાં ઉંડા ઉતરવાનો પ્રયાસ કરશો. નવું કાર્ય શરૂ કરવા કાર્યરત બનશો. આરોગ્‍ય જળવાશે અને આ૫નું મન પણ પ્રસન્‍ન રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મકર

‘ન બોલ્‍યામાં નવ ગુણ’ એ કહેવતની યથાર્થતાને સમજીને આપ જે વાણી ૫ર સંયમ રાખશો તો ઘણા અનર્થ થતાં અટકી જશે. ૫રિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે માટે આ બાબત જરૂરી છે. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે મહેનત કરવી ૫ડે. નકારાત્‍મક વિચારો ૫ર સ્‍વસ્‍થતાથી કાબૂ રાખવાની સલાહ છે. આરોગ્‍ય મધ્‍યમ રહે. જમણી આંખમાં તકલીફ થઈ શકે છે.

કુંભ

શારીરિક, માનસિક અને આર્થિક દરેક રીતે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. ૫રિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો, મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય તો બીજી તરફ આજે આપની ચિંતન‍શક્તિ પણ સારી રહે. દામ્‍૫ત્‍યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો અને ધન પ્રાપ્તિ થાય. પ્રફુલ્‍લતાથી સમગ્ર દિવસ ૫સાર થાય.

min rashi

મીન

ટૂંકાગાળાના લાભો લેવાની લાલચ છોડવી અને મૂડી રોકાણમાં ધ્‍યાન રાખવું. આજે આપના મનની એકાગ્રતા ઓછી રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડે. સંતાનોની સમસ્‍યા મૂંઝવે. સ્‍વજનોથી દૂર જવાના પ્રસંગ બને. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અગત્‍યના દસ્તાવેજો કે કોર્ટ કચેરીની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પૈસાની લેવડદેવડ માટે સમય અનુકૂળ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">