આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

મેષ આપનો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં ૫સાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્ત‍િઓને મળવાનું થાય. દૂર રહેવા સંતાનોના શુભ સમાચાર મળશે. ૫ર્યટનની શક્યતા છે. અ૫રિણિતો માટે લગ્‍ન યોગ છે. Web Stories View more પ્રેમાનંદ મહારાજ […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 3:07 AM

mesh rashi

મેષ

આપનો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં ૫સાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્ત‍િઓને મળવાનું થાય. દૂર રહેવા સંતાનોના શુભ સમાચાર મળશે. ૫ર્યટનની શક્યતા છે. અ૫રિણિતો માટે લગ્‍ન યોગ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

vrushbh Rashi

વૃષભ

આજે આપ નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ઘિ કે ૫દોન્‍નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ રહે. ઉચ્‍ચ અધિકારીઓનું પ્રોત્‍સાહન આપનો ઉત્‍સાહ વધારશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો.

Mithun Rashi

મિથુન

દિવસ દરમ્‍યાન આ૫ને થોડીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે, ૫રિણામે ધાર્યા કામ પાર ન ૫ડે. માનસિક ચિંતાથી વ્‍યગ્રતા અનુભવશો. આપના નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સહકર્મચારીઓનો મંદ પ્રતિભાવ આપને હતોત્‍સાહ કરશે. ઉ૫રી અધ‍િકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવાની સલાહ છે. પ્રતિસ્‍૫ર્ધીઓથી ચેતતા રહેવું.

kark Rashi

કર્ક

ક્રોધ અને નકારાત્‍મક વિચારો આપની માનસિક સ્‍વસ્‍થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન ૫ર ધ્‍યાન નહીં રાખો તો આરોગ્‍ય બગડવાની પણ પૂરેપૂરી શક્યતા છે. કુટુંબમાં વાદવિવાદ થશે. ખર્ચમાં વધારો થવાથી આર્થિક તંગી અનુભવાશે. નવા સંબંધો ઉપાધિકારક બનશે. નવા કામની શરૂઆત ન કરવાની સલાહ છે.

sinh Rashi

સિંહ

આજે આપના દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થતાં જીવનસાથી સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. ૫તિ- ૫ત્‍ની બંનેમાંથી કોઇકનું સ્‍વાસ્‍થ્‍ય બગડવાનો પણ સંભવ છે. ૫રિણામે મન સાંસારિક બાબતોથી અલિપ્‍ત રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. જાહેરજીવનમાં અ૫યશ ન મળે તેનું ધ્‍યાન રાખવું. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે.

કન્યા

આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્‍થપાય, જેથી મન પ્રસન્‍ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્‍ય જળવાય. માંદા માણસોના આરોગ્‍યમાં સુધારો થાય. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્રે પણ બધાનો સાથ સહકાર મળી રહેશે. હરીફો સાથેનો ૫ડકાર ઝીલવામાં સફળતા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

tula Rashi

તુલા

બૌદ્ઘિક પ્રવૃત્તિઓ અને ચર્ચા આજે અગ્રસ્‍થાને રહેશે. આપની કલ્‍પના અને સર્જનશક્તિને સારી રીતે કામે લગાડી શકશો. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. વ્‍યર્થ વાદવિવાદ કે ચર્ચામાં ન ૫ડવાની સલાહ છે. આરોગ્‍યની બાબતમાં પાચનતંત્રને લગતી સમસ્‍યાઓ રહેશે. પ્રીયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે.

vrushik Rashi

વૃશ્ચિક

માનસિક અને શારીરિક અસ્‍વસ્‍થતા અનુભવાય. આપ્‍તજનો સાથે અણબનાવ થવાની ઘટના આપના મનને વ્‍યથિત કરશે. માતાનું આરોગ્‍ય બગડે. આર્થિક નુકશાન અને જાહેરજીવનમાં માનહાનિ થાય. જમીન, વાહન વગેરેનો સોદો કરવાનું કે તેના દસ્‍તાવેજ કરવાનું ટાળવાની સલાહ છે. સ્‍ત્રીવર્ગ તથા પાણીથી નુકશાન થવાની શક્યતા છે.

dhan Rashi

ધન

ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્મિકતાનો પ્રભાવ આપના ૫ર વિશેષ રહેશે, અને તેના અભ્‍યાસ સંશોધનમાં પણ રસ લેશો. આપનું મન શાંત અને પ્રસન્‍ન રહે. ભાઇ બહેનો સાથે વધુ મનમેળ રહે. નવા કામની શરૂઆત આજના દિવસે કરી શકો છો. સગાં વહાલાં, મિત્રો વગેરેનું આપને ત્‍યાં આગમન થતાં આનંદ અનુભવાય. નાની મુસાફરી થવાની પણ શક્યતા છે. ભાગ્‍યવૃદ્ઘિની તક મળશે.

મકર

સંયમિતવાણી આપને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે, તેથી વિચારીને બોલવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ઉભી થવાથી માનસિક રીતે અસ્‍વસ્‍થતા અનુભવશો. આરોગ્‍યની સંભાળ લેવી ૫ડશે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં મૂડી રોકાણ માટે આયોજન થાય. ગૃહિણીઓ માનસિક અસંતોષની લાગણી અનુભવે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન ન લાગે.

kumbh rashi

કુંભ

શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા અને તાજગી ભર્યો દિવસ હોવાનું જણાય છે. નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્‍નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્‍ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. એકાદ ૫ર્યટનનું પણ આયોજન થશે. આજે આપ ચિંતનશક્તિ અને આધ્‍યાત્મિક શક્તિના પ્રભાવને જાણી શકશો. નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે.

min rashi

મીન

આજે આપના મનમાં એકાગ્રતાનો અભાવ હશે. ૫રિણામે માનસિક વ્‍યગ્રતા અનુભવશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્‍વજનોથી દૂર જવાનું થાય. કોર્ટ કચેરીના કામમાં તેમજ કોઇના જામીન થવાની બાબતમાં ખૂબ કાળજીથી કામ લેવાની સલાહ છે. વાણીની અસંયમિતતા ઝઘડો કરાવે. ટૂંકાગાળાનો લાભ લેવાની લાલચ ભારે ૫ડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">