કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ 37 જેટલા એવોર્ડ પરત કરશે

  • Kunjan Shukal
  • Published On - 17:02 PM, 5 Dec 2020
to-support-farmers-protest-punjab-sportspersons-decide-to-return-awards

ખેડૂત આંદોલનના સમર્થનમાં એવોર્ડ વાપસીનો સિલસિલો યથાવત છે. કૃષિ કાયદાના વિરૂદ્ધમાં પંજાબના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ખેડૂતોના સમર્થનમાં એવોર્ડ પરત કરશે. આજે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ દિલ્હી જવા માટે રવાના થશે. 37 જેટલા એવોર્ડ અને મેડલ પરત કરશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચારધામ યાત્રા સાથે હવે લઈ શકશો એડવેન્ચરની મજા, IRCTC 8505 રૂપિયામાં કરાવશે 8 દિવસનો પ્રવાસ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો