ટાઈમ મેગેઝીને જાહેર કર્યુ 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ, વડાપ્રધાન મોદી પણ લિસ્ટમાં સામેલ

અમેરિકન ટાઈમ મેગેઝીને દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિની યાદી જાહેર કરી છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે. યાદીમાં ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ, અભિનેતા આયુષ્માન ખુરાના, HIV ઉપર શોધ કરનાર રવિન્દ્ર ગુપ્તા અને શાહિનબાગ આંદોલન કરનાર બિલકિસ સહિતના ભારતીયોના નામ પણ સામેલ છે. નરેન્દ્ર મોદી અંગેના લેખમાં કેટલીક નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી છે. […]

ટાઈમ મેગેઝીને જાહેર કર્યુ 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ, વડાપ્રધાન મોદી પણ લિસ્ટમાં સામેલ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 23, 2020 | 7:25 PM

અમેરિકન ટાઈમ મેગેઝીને દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિની યાદી જાહેર કરી છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે. યાદીમાં ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ, અભિનેતા આયુષ્માન ખુરાના, HIV ઉપર શોધ કરનાર રવિન્દ્ર ગુપ્તા અને શાહિનબાગ આંદોલન કરનાર બિલકિસ સહિતના ભારતીયોના નામ પણ સામેલ છે. નરેન્દ્ર મોદી અંગેના લેખમાં કેટલીક નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી છે. ભારતીય વડાપ્રધાન એક પ્રભવશાળી વ્યક્તિ છે. દુનિયામાં નરેન્દ્ર મોદી પોતાની એક અલગ છાપ ધરાવે છે. મોદી ઉપરાંત શી જિનપિંગ, તાઈવાનના રાષ્ટ્રપતિ તાત્સાઈ ઈન્‍ઝન વેન, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હેરીસ સહીત ઘણા જાણીતા ચેહરાઓ પણ સામેલ છે.

Time magazine e jahar karyu 100 prabhavshadi loko nu list PM Modi pan list ma samel

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટાઈમ મેગેઝીને ભારતીય પીએમ મોદી માટે નકારત્મક ટિપ્પણીઓ કરી છે જેમાં લખાયું છે કે લોકતંત્રમાં સૌથી જરૂરી સ્વતંત્ર ચૂંટણી નથી. આ ચૂંટણી માત્ર એ દર્શાવે છે કે કોને સૌથી વધુ વોટ મળ્યા છે. ભારત 7 દાયકાથી દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ભારતમાં 1.3 અરબ વસ્તીમાં ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, બૌદ્ધ જૈન અને અન્ય ધર્મના લોકો પણ છે. ટિપ્પણી કરાઈ છે કે મોદી ભારતની 80 ટકા આબાદી ધરાવતા હિન્દૂ સમુદાયમાંથી આવે છે, મોદીએ એ પ્રકાર શાસન કર્યું છે કે અન્ય કોઈ તેમના માટે મહત્વ ધરાવતું નથી. આ એ જ મેગેઝીન છે જેણે 2014 લોકસભા ચૂંટણી દરમ્યાન નરેન્દ્ર મોદી ફોર પીએમ અભ્યાન સમયે આર્ટિકલમાં મોદીની સામાજિક રૂપથી પ્રગતિશીલ નીતિઓએ હિન્દૂ અને ધાર્મિક અલ્પસંખ્યકોને ગરીબીથી બહાર લાવવાના પ્રયાસોની વાહવાહ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Time magazine e jahar karyu 100 prabhavshadi loko nu list PM Modi pan list ma samel

ટાઇમના લિસ્ટમાં સામેલ 10 મોટી હસ્તી

1. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન 2. ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ 3. જો બાઈડન, અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર 4. કમલા હેરિસ, અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર 5. નેન્સી પેલોસી, અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવના સ્પીકર 6. એન્જેલા મર્કેલ, જર્મનીની ચાન્સેલર 7. શી-જિનપિંગ,ચીનના રાષ્ટ્રપતિ 8. નાઓમી ઓસાકા, જાપાનના ટેનિસ ખેલાડી 9. સુંદર પિચાઈ, ગૂગલના સીઈઓ 10. આયુષ્માન ખુરાના, એક્ટર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">