અયોધ્યામાં આ વખતે ધૂમધામથી દિવાળી ઉજવાશે, વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ ઉજવવાની યોજના

અયોધ્યામાં હાલમાં જશ્નનો માહોલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. હવે ભવ્યમંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ વર્ષે અયોધ્યામાં વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ કરવામાં આવશે. દિવાળીમાં અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. આ વખતે યોગી સરકારનો અયોધ્યામાં આ ચોથો દીપોત્સવ છે. Web Stories View […]

અયોધ્યામાં આ વખતે ધૂમધામથી દિવાળી ઉજવાશે, વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ ઉજવવાની યોજના
Follow Us:
| Updated on: Nov 09, 2020 | 7:57 PM

અયોધ્યામાં હાલમાં જશ્નનો માહોલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. હવે ભવ્યમંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ વર્ષે અયોધ્યામાં વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ કરવામાં આવશે. દિવાળીમાં અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. આ વખતે યોગી સરકારનો અયોધ્યામાં આ ચોથો દીપોત્સવ છે.

this-time-in-ayodhya-diwali-will-be-celebrated-with-pomp-the-target-of-lighting-5-51-lakh Ayodhya ma aa vakhate dhumdham thi diwali ujvase vertual rite dipotsav ujavavani yojna

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અન્ય દીપોત્સવની જેમ આ વર્ષે પણ રેકોર્ડ બનાવવાની તૈયારી છે. આ વખતનો દીપોત્સવ બે ગણા ઉત્સવની સાથે મનાવવાની યોજના છે. કોવિડ 19ના દિશા નિર્દેશોનું પાલન કરતા અયોધ્યામાં આ વખતે 5.51 લાખ દીવા પ્રગટાવી નવા રેકોર્ડ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જિનિસ બુકમાં દાખલ 4.14 લાખ દીવા પ્રગટાવવાનો પોતાનો જ રેકોર્ડ અયોધ્યાવાસી તોડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

this-time-in-ayodhya-diwali-will-be-celebrated-with-pomp-the-target-of-lighting-5-51-lakh Ayodhya ma aa vakhate dhumdham thi diwali ujvase vertual rite dipotsav ujavavani yojna

મુખ્ય સચિવ નવનીત સહગલે જણાવ્યું કે અયોધ્યામાં આયોજિત દીપોત્સવ કાર્યક્રમમાં એકરૂપતા હશે. જે પણ અયોધ્યામાં સજાવટ થઈ રહી છે, તેનું ડ્રોન મેપિંગ થશે. તે સિવાય દીપોત્સવની ખાસિયત એ હશે કે અમે ડિજિટલ દીવાળીનો કન્સેપ્ટ લોન્ચ કરી રહ્યા છે. તેના દ્વારા ઓનલાઈન લોકો અયોધ્યામાં કાર્યક્રમમાં સામેલ થઈ શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">