વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્રને યાદગાર બનાવવા માટે ભાજપ નેતાઓએ NDAના ઘટક પક્ષોને આમંત્રિત કર્યા છે. વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન NDAના ઘણાં દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. વડાપ્રધાનના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન પ્રથમવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહેશે. TV9 Gujarati Web Stories View more ગુજરાતની ટીમમાં […]

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર
Follow Us:
| Updated on: Apr 26, 2019 | 3:48 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્રને યાદગાર બનાવવા માટે ભાજપ નેતાઓએ NDAના ઘટક પક્ષોને આમંત્રિત કર્યા છે.

વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન NDAના ઘણાં દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. વડાપ્રધાનના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન પ્રથમવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહેશે.

TV9 Gujarati

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

નીતિશ કુમાર છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદની દાવેદારીથી નારાજ થઈને NDAથી અલગ થયા હતા. નીતિશ કુમારે વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ વારાણસીમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો પણ નીતિશ કુમારની પાર્ટી JDU એકવાર ફરી NDAમાં જોડાઈ ગઈ છે. નીતિશ કુમાર આ પહેલા વડાપ્રધાન મોદીના કોઈ પણ ચૂંટણી વખતે ઉમેદવારીમાં સામેલ નથી થયા.

હાજર રહેશે આ દિગ્ગજ નેતાઓ

વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે નીતિશ કુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ પણ હાજર રહેશે. લોજપા પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી નેતા રામવિલાસ પાસવાન, AIADMK, અને ઉત્તર પૂર્વના સંગઠન NDAના સહયોગી પક્ષોના ઘણાં નેતાઓ પણ હાજર રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">