2019ની ચૂંટણીમાં આ પહેલુ રાજ્ય છે કે જેના 168 બૂથ પર ફરી મતદાન યોજાશે, તમામ તૈયારીઓ માટે આદેશ આપી દેવાયા

ભારતની રાજનીતિ અને ચૂંટણીઓના ઈતિહાસમાં ભાગ્યેજ આવી કોઈ ઘટના સર્જાતી હશે. એક-બે નહીં પરંતુ એક સાથે 168 બૂથ પર રિ-પોલિંગ ભારતની રાજનીતિ અને ચૂંટણીઓના ઈતિહાસમાં ભાગ્યેજ આવી કોઈ ઘટના સર્જાતી હશે. એક-બે નહીં પરંતુ એક સાથે 168 બૂથ પર રિ-પોલિંગના આદેશ આપી દેવાયા છે. ત્રિપુરા પશ્ચિમ લોકસભાની સીટમાં 168 મતદાન મથક પર ફરીથી ચૂંટણી યોજાશે. […]

2019ની ચૂંટણીમાં આ પહેલુ રાજ્ય છે કે જેના 168 બૂથ પર ફરી મતદાન યોજાશે, તમામ તૈયારીઓ માટે આદેશ આપી દેવાયા
Follow Us:
| Updated on: May 08, 2019 | 11:41 AM

ભારતની રાજનીતિ અને ચૂંટણીઓના ઈતિહાસમાં ભાગ્યેજ આવી કોઈ ઘટના સર્જાતી હશે. એક-બે નહીં પરંતુ એક સાથે 168 બૂથ પર રિ-પોલિંગ

ભારતની રાજનીતિ અને ચૂંટણીઓના ઈતિહાસમાં ભાગ્યેજ આવી કોઈ ઘટના સર્જાતી હશે. એક-બે નહીં પરંતુ એક સાથે 168 બૂથ પર રિ-પોલિંગના આદેશ આપી દેવાયા છે. ત્રિપુરા પશ્ચિમ લોકસભાની સીટમાં 168 મતદાન મથક પર ફરીથી ચૂંટણી યોજાશે. 11 એપ્રિલે મતદાન દરમિયાન કેટલાક પક્ષોએ હિંસા અને દોષારોપણનો આરોપ મૂક્યો હતો.

આ વાંચોઃ જામનગરમાં પોતાની રજૂઆત લઈને ગ્રામજનો કલેક્ટર પાસે પહોંચ્યા તો કલેક્ટરે તો ચાલતી પકડી, લોકોએ કહ્યું અમારા ટેક્સના પૈસાથી તમારો પગાર થાય છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

જેને લઈ ચૂંટણી પંચે ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી અને તેના સુપરવાઇઝરોના અહેવાલ આધારીત આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે પત્ર લખીને ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીને માહિતી આપી. પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રિપુરાના 29 વિધાનસભા મતવિસ્તારમાં 168 મતદાન બૂથ પર મતદાન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 12મી મેના રોજ ફરીથી મતદાન યોજવામાં આવશે 11 એપ્રિલના રોજ ચૂંટણી દરમિયાન, હિંસાની અનેક ઘટના સામે આવી હતી. જેને લઈને MACCએ ECને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં એવુ કહેવાયું છે કે ભાજપ દ્વારા હિંસાને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો છે. જોકે ભાજપે આ આરોપને ફગાવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">