દુનિયાના આ ખેલાડીઓ પાસે છે સોનાના આઇફોન, કિંમત જાણીને તમે થઈ જશો દંગ

દુનિયાના આ ખેલાડીઓ પાસે છે સોનાના આઇફોન, કિંમત જાણીને તમે થઈ જશો દંગ

દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસી, નેમાર, કાયલિયન એમબપ્પે અને યુએફસી સ્ટાર કોનોર મેકગ્રેગર દુનિયાના એ ચુનંદા લોકોમાં સામેલ છે કે, તેઓ દુનિયાના સૌથી મોંઘા ફોન ના માલિક છે.

આઇડીઝાઇન ગોલ્ડ કંપનીએ એક ખાસ આઇફોન તૈયાર કર્યો છે. જો 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ ફોનની કિંમત લગભગ પાંચેક લાખ રુપિયા છે. આ કંપનીને વર્ષ 2016માં બેન લાયન્સના લિવરપૂલમાં શરુ કરી હતી.

યુએફસી બોક્સર કોનોર મેકગ્રેગર સોનાના આઇફોન ખરીદનાર પ્રથમ સ્પોર્ટસમેન હતો. તે લગાતાર તે આ ખાસ ફોનને શોઓફ કરતી તસ્વીરોને શેર કરતા રહ્યા છે.

લિયોનલ મેસી પાસે આઇડિઝાઇનનો આઇફોન XS છે. આ ફોન પર ના ફક્ત એનુ નામ અને જર્સીનો નંબર છે, પરંતુ ત્રણેય બાળકો અને પત્નિનુ નામ પણ છે.

સોનાના આઇફોન સેલેબ્રેટીમાં બહુ મોટો ક્રેઝ બની ચુક્યો છે. આ એક નવુ સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ છે. જોકે ભારતમાં કોઇ ની પણ પાસે આ આઇફોન નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati