નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની સાથે સાથે સંભાળશે આ મંત્રાલયો

મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાને તેમના કેબિનેટના મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન સિવાય કુલ 57 મંત્રીઓને મંત્રાલય આપવામાં આવ્યા છે. તેમાં અમિત શાહને ગૃહ મંત્રી, રાજનાથ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો […]

નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની સાથે સાથે સંભાળશે આ મંત્રાલયો
Follow Us:
| Updated on: May 31, 2019 | 9:29 AM

મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાને તેમના કેબિનેટના મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન સિવાય કુલ 57 મંત્રીઓને મંત્રાલય આપવામાં આવ્યા છે. તેમાં અમિત શાહને ગૃહ મંત્રી, રાજનાથ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ઘણાં એવા મંત્રાલય પણ છે જે કોઈને આપવામાં આવ્યા નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાસે રાખ્યા છે. તેમાં કુલ 7 મંત્રાલયનો સમાવેશ થાય છે.

1. વડપ્રધાન કાર્યાલય                            2. કર્મચારી મંત્રાલય

3. જન ફરિયાદ અને પેન્શન મંત્રાલય    4. પરમાણુ ઉર્જા મંત્રાલય

5. અવકાશ મંત્રાલય                             6. પોલિસીથી જોડાયેલા તમામ મુદ્દાઓ

7. જે પણ જવાબદારી કોઈને આપવામાં આવી નથી. તે વડાપ્રધાનની પાસે રહેશે.

ઉલ્લેખનીય છે કે પહેલા કાર્યાકાળમાં પણ વડાપ્રધાનની પાસે આ બધા જ મંત્રાલય હતા. ત્યારે તેમને એક વાર ફરી આ તમામ મંત્રાલય તેમની પાસે રાખ્યા છે. તે સિવાય નિર્મલા સીતારમણને નાણા મંત્રી બનાવ્યા છે. તેથી તે પણ સુરક્ષા સમિતીની બેઠકનો ભાગ હશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">