ન્યૂ યરની ઉજવણી દરમિયાન દેશના આ શહેરો પર તોળાઈ રહ્યો છે આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે બાજ નજર

સમગ્ર દેશમાં નવા વર્ષને આવકારવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ ગુપ્તચર એજન્સીઓને ન્યૂ યરની ઉજવણી પર આતંકી ડોળો હોવાની માહિતી મળી છે. મુંબઈ સહિત દેશના મહત્વના શહેરોમાં ન્યૂયર ઉજવણી દરમિયાન આતંકવાદી હુમલાનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. જુઓ વીડિયો: Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 […]

ન્યૂ યરની ઉજવણી દરમિયાન દેશના આ શહેરો પર તોળાઈ રહ્યો છે આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે બાજ નજર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2018 | 5:23 AM

સમગ્ર દેશમાં નવા વર્ષને આવકારવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ ગુપ્તચર એજન્સીઓને ન્યૂ યરની ઉજવણી પર આતંકી ડોળો હોવાની માહિતી મળી છે.

મુંબઈ સહિત દેશના મહત્વના શહેરોમાં ન્યૂયર ઉજવણી દરમિયાન આતંકવાદી હુમલાનું ઍલર્ટ આપવામાં આવ્યું છે.

જુઓ વીડિયો:

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી મુજબ ન્યૂયરની ઉજવણી સમયે આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપે, તેવી શક્યતા છે. ગુપ્તચર વિભાગને ઈન્ટેલિજન્સ શેરિંગ થકી આતંકી હુમલાની માહિતી મળી છે.

આતંકીઓ ભારતના પોર્ટ, કાર્ગો શિપ કે ઓઈલ ટૅંકર્સને નિશાન બનાવે તેવી શક્યતા છે. આ ઍલર્ટના પગલે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=338]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">