એક ભાઈએ કર્યું MBA અને બીજાએ કર્યું B.Tech! નોકરી છોડી અને શરૂ કરી ખેતી, કરી રહ્યા છે કરોડોની કમાણી!

આજે ખેતીને એક પછાત વ્યવસાય માનવામાં આવે છે અને ખેડૂતોને પણ ઓછી આવકથી સંતોષ માનવો પડે છે. લખનઉના 2 ભાઈઓએ આ વ્યાખ્યા બદલી છે. આજે શશાંક અને અભિષેક આધુનિક ખેતી કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. લખનઉમાં રહેતા શશાંક ભટ્ટ, જેણે MBA છોડી અને ખેતી કરવાની શરૂઆત કરી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

એક ભાઈએ કર્યું MBA અને બીજાએ કર્યું B.Tech! નોકરી છોડી અને શરૂ કરી ખેતી, કરી રહ્યા છે કરોડોની કમાણી!
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 10:32 AM

આજે ખેતીને એક પછાત વ્યવસાય માનવામાં આવે છે અને ખેડૂતોને પણ ઓછી આવકથી સંતોષ માનવો પડે છે. લખનઉના 2 ભાઈઓએ આ વ્યાખ્યા બદલી છે. આજે શશાંક અને અભિષેક આધુનિક ખેતી કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. લખનઉમાં રહેતા શશાંક ભટ્ટ, જેણે MBA છોડી અને ખેતી કરવાની શરૂઆત કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

શશાંકના ભાઈ અભિષેકે B.Tech પૂર્ણ કરી તેના ભાઈ સાથે ખેતીમાં જોડાયા. ઉત્તર પ્રદેશ ખેતીની બાબતમાં પાછળ છે, તેમણે આધુનિક ખેતીની પદ્ધતિઓનું પાલન કર્યું અને નાના સ્તરે ખેતી શરૂ કરી. શરૂઆતમાં શશાંકે લીઝ પર 5 એકર જમીનમાં કેપ્સિકમની ખેતી કરી, જ્યારે આજે શશાંક 22 એકરથી વધુ જમીનમાં ખેતી કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર! 17 લાખથી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય

શરૂઆતના તબક્કામાં આવક ઓછી મળી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આવકમાં વધારો થયો અને આજે 15 કરોડથી વધુની આવક મેળવી રહ્યા છે. શશાંકે તેના ભાઈ સાથે એગ્રિપ્લાસ્ટ નામની કંપનીની સ્થાપના પણ કરી જે કૃષિ ક્ષેત્રે કામ કરે છે. આ કંપની મોટી સંખ્યામાં ખેડૂતોને તેમની સાથે જોડી રહી છે અને તેમને આધુનિક ખેતી માટે તાલીમ આપી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">