સુરત પોલીસે ચોરીની આશંકામાં આરોપીને એટલી હદે માર માર્યો કે, બ્રેઈન હેમરેજ થતાં સારવાર દરમિયાન મોત
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જે આરોપીને માર માર્યો હતો તેનું મોત થઇ ગયું છે. પોલીસે માર માર્યા બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. TV9 Gujarati Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની […]
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જે આરોપીને માર માર્યો હતો તેનું મોત થઇ ગયું છે. પોલીસે માર માર્યા બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે, પોલીસે એક યુવાનને ચોરીના કેસમા શંકાના આધારે ઉચકી લાવી હતી. અને તેને એટલી હદે માર માર્યો હતો કે, તે યુવાનને બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. જેના કારણે તેને સારવાર માટે દાખલ કરવાાની ફરજ પડી હતી. સારવાર દરમિયાન હવે આરોપી યુવાનનું મોત થતા વિવાદ વધે તેવી શક્યતા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]