T-20: બાયો બબલથી ફ્રી થવા માંગે છે રાજસ્થાન રોયલ્સનો આ ધુંઆધાર ખેલાડી, પરેશાન થઇ ગયો છે બાયો બબલથી

કોરોના વાયરસ મહામારી પછી દરેક સિઝન અને દરેક ટુર્નામેન્ટ માટે બાયો બબલ વાતાવરણ ઉભુ કરવામાં આવે છે. આનાથી કોરોના વાયરસથી રક્ષણ ઉભુ કરી શકાય છે અને ખેલાડીઓને સુરક્ષીત રાખી શકાય છે. આ દરમ્યાન ખેલાડીઓએ મર્યાદીત વાતાવરણની હદની બહાર જવા આવવાની પરમીશન હોતી નથી. આમ છતાં પણ કોઇ ખેલાડી બાયો બબલની મર્યાદીત કરેલી હદ કે માહોલની […]

T-20: બાયો બબલથી ફ્રી થવા માંગે છે રાજસ્થાન રોયલ્સનો આ ધુંઆધાર ખેલાડી, પરેશાન થઇ ગયો છે બાયો બબલથી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 30, 2020 | 12:21 PM

કોરોના વાયરસ મહામારી પછી દરેક સિઝન અને દરેક ટુર્નામેન્ટ માટે બાયો બબલ વાતાવરણ ઉભુ કરવામાં આવે છે. આનાથી કોરોના વાયરસથી રક્ષણ ઉભુ કરી શકાય છે અને ખેલાડીઓને સુરક્ષીત રાખી શકાય છે. આ દરમ્યાન ખેલાડીઓએ મર્યાદીત વાતાવરણની હદની બહાર જવા આવવાની પરમીશન હોતી નથી.

આમ છતાં પણ કોઇ ખેલાડી બાયો બબલની મર્યાદીત કરેલી હદ કે માહોલની બહાર જાય છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ઇંગ્લેન્ડની ટીમે એક મેચ માટે જોફ્રા આર્ચરને ટીમની બહાર કરી દીધો હતો, કારણ કે તે એક શહેર થી બીજા શહેરમાં જવા દરમ્યાન તે થોડાક સમય માટે ઘરે પહોંચી ગયો હતો. એક વખત ફરી થી હવે જોફ્રા આર્ચરે કહ્યુ છે કે, તે હવે બાયો બબલ થી મુક્ત થવા માંગે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર હાલમાં યુએઇમાં ટી-20 લીગ રમી રહ્યો છે. સાથે જ તે ટીમ રાજસ્થાન રોયલ્સનો હિસ્સો છે. તેણે આ વર્ષે ઇંગ્લેન્ડના બાયો બબલ માહોલમાં જ લગભગ ત્રણ મહીના વિતાવ્યા હતા. જોકે જુલાઇ માસમાં વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ દરમ્યાન તેને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. કારણ કે તેણે બાયો બબલ પ્રોટોકોલને તોડ્યો હતો. જેના કારણે તેની પર દંડ કરવામાં આવ્યો હતો. આર્ચરે ટી-20 લીગ 2020 માં પણ પોતાના કાર્યકાળ દરમ્યાનની જાણકારી આપતા બ્રિટીશ મિડીયા સમક્ષ કહ્યુ હતુ કે, હું બસ હવે મુક્ત થવાના દીવસોની ગણતરી કરી રહ્યો છુ.

ટી-20 લીગની ચાલુ સિઝન દરમ્યાન 12 મેચમાં 17 વિકેટ જોફ્રા આર્ચરે ઝડપી છે. સાથે સાથે બેટ થી પણ કેટલાક રન મેળવનારા આર્ચરે કહ્યુ છે કે, મને વાસ્તવમાં એક કેલેન્ડર જોઇએ છે, જેના થી મને અહેસાસ થતો રહે કે દિવસો ઝડપ થી આગળ વધી રહ્યા છે. આ ક્રિકેટના મેદાન પર ફસાવા કરતા થોડુ સારુ રહેશે. તમે મેદાન  પર નથી, પરંતુ તમે ક્રિકેટ થી પણ દુર નથી જઇ શકતા. તેના જ હમવતન અને વિશ્વકપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન સહિત અનેક ખેલાડીઓએ પણ ખેલાડીઓને માટે માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરનારા બાયો બબલ વિશે ચિંતા દર્શાવી છે.

આ પણ વાંચોઃ T-20: ગૌતમ ગંભીરે બતાવ્યુ કે, ચેન્નાઇ માટે કેમ આટલો બધો વફાદાર છે ધોની, જાણો હકીકત અને તેના કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">