પાટણના સિદ્ધપુર APMCમાં જુવારનો મહત્તમ ભાવ રૂપિયા 3500 રહ્યો, જાણો જુદા-જુદા પાકોના ભાવ

સમગ્ર ગુજરાતમાં જુવારનો સૌથી વધુ ભાવ, પાટણ જિલ્લાના સિધ્ધપુર એપીએમસીમાં બોલાયો. સિધ્ધપુર એપીએમસીમાં જુવારનો ભાવ રૂ. 3500 રહ્યો.  ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. કપાસ   કપાસના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 3500 થી 6005 રહ્યા. મગફળી Web Stories View more 30 લાખની […]

પાટણના સિદ્ધપુર APMCમાં જુવારનો મહત્તમ ભાવ રૂપિયા 3500 રહ્યો, જાણો જુદા-જુદા પાકોના ભાવ
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jan 16, 2021 | 11:55 AM

સમગ્ર ગુજરાતમાં જુવારનો સૌથી વધુ ભાવ, પાટણ જિલ્લાના સિધ્ધપુર એપીએમસીમાં બોલાયો. સિધ્ધપુર એપીએમસીમાં જુવારનો ભાવ રૂ. 3500 રહ્યો.  ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

કપાસ  

કપાસના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 3500 થી 6005 રહ્યા.

મગફળી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મગફળીના તા. 24-11-2020ના રોજ APMCના ભાવ રૂ. 4000 થી 6650 રહ્યા.

ચોખા

પેડી (ચોખા)ના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 1000 થી 2100 રહ્યા.

ઘઉં

ઘઉંના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 1400 થી 5000 રહ્યા.

બાજરા

બાજરાના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 1000 થી 2150 રહ્યા.

જુવાર

જુવારના તા. 25-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 1000 થી 3500 રહ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">