ઓસ્ટ્રેલિયાના આ રાજદૂતે કહ્યું કે, EVM જેવું કશું નથી હું તો ફેન થઈ ચૂકી છું, ઓસ્ટ્રિલિયામાં તો હજુ પેપર પડે છે

વિપક્ષની 21 પાર્ટી દ્વાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે છઠ્ઠા તબક્કાના મતદાન સમયે ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂતનું એક નિવેદન સામે આવ્યું ચૂંટણીના મતદાન પહેલા વિપક્ષી પાર્ટીઓ દ્વારા EVMનો વિરોધ થઈ રહ્યો હતો. જે હજુ સુધી યથાવત્ છે. વારંવાર EVMની વિશ્વસનિયતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર મામલો પહોંચ્યો હતો. સાથે VVPATને […]

ઓસ્ટ્રેલિયાના આ રાજદૂતે કહ્યું કે, EVM જેવું કશું નથી હું તો ફેન થઈ ચૂકી છું, ઓસ્ટ્રિલિયામાં તો હજુ પેપર પડે છે
Follow Us:
| Updated on: May 12, 2019 | 10:13 AM

વિપક્ષની 21 પાર્ટી દ્વાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે છઠ્ઠા તબક્કાના મતદાન સમયે ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂતનું એક નિવેદન સામે આવ્યું

ચૂંટણીના મતદાન પહેલા વિપક્ષી પાર્ટીઓ દ્વારા EVMનો વિરોધ થઈ રહ્યો હતો. જે હજુ સુધી યથાવત્ છે. વારંવાર EVMની વિશ્વસનિયતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર મામલો પહોંચ્યો હતો. સાથે VVPATને લઈને પણ વિપક્ષની 21 પાર્ટી દ્વાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે છઠ્ઠા તબક્કાના મતદાન સમયે ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂતનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જાહેરમાં EVMને લઈને એક નિવેદન આપ્યું છે. સાથે ઓસ્ટ્રેલિયાની ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ નિવેદન કર્યું છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મતદાન કેન્દ્રની બહાર નીકળ્યા તો રડવા લાગ્યા હોઈ તેવા ફોટો આવ્યા સામે, જાણો કારણ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત હરિંદર સિદ્ધુએ EVM માટે પોતાની લાગણી જણાવતા કહ્યું કે તેઓ EVMથી ખૂશ છે. સાચુ કહું તો હું EVMની ફેન થઈ ચૂકી છું. સાથે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં બેલટ પેપરથી વોટિંગ કરવામાં આવે છે. જેથી તેની વ્યવસ્થાને લઈને કેટલાક પ્રશ્નો પણ ઉભા થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">