દુનિયાના એવા 14 પ્રદેશો કે જેને અંગ્રજોથી આજ દિન સુધી નથી મળી આઝાદી! જાણો કયા-કયા છે આ પ્રદેશ

British Overseas Territories એટલે કે બ્રિટિશ વિદેશી પ્રદેશો એ યુનાઇટેડ કિંગડમનો 14 પ્રદેશો છે, જે યુનાઇટેડ કિંગડમનો ભાગ નથી પણ તેના અધિકારક્ષેત્રમાં આવે છે. આ તે પ્રદેશો છે જે બ્રિટીશ સામ્રાજ્યના સમયથી બ્રિટીશ શાસનમાં હતા અને આજદિન સુધી કાં તો આઝાદી મળી નથી અથવા તેઓએ જાતે જ બ્રિટનનો ભાગ બનવાનું મતદાન કર્યું છે. બ્રિટિશ રાષ્ટ્રીયતા […]

દુનિયાના એવા 14 પ્રદેશો કે જેને અંગ્રજોથી આજ દિન સુધી નથી મળી આઝાદી! જાણો કયા-કયા છે આ પ્રદેશ
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 12:09 PM

British Overseas Territories એટલે કે બ્રિટિશ વિદેશી પ્રદેશો એ યુનાઇટેડ કિંગડમનો 14 પ્રદેશો છે, જે યુનાઇટેડ કિંગડમનો ભાગ નથી પણ તેના અધિકારક્ષેત્રમાં આવે છે. આ તે પ્રદેશો છે જે બ્રિટીશ સામ્રાજ્યના સમયથી બ્રિટીશ શાસનમાં હતા અને આજદિન સુધી કાં તો આઝાદી મળી નથી અથવા તેઓએ જાતે જ બ્રિટનનો ભાગ બનવાનું મતદાન કર્યું છે. બ્રિટિશ રાષ્ટ્રીયતા અધિનિયમ 1981 મુજબ આ પ્રદેશોને બ્રિટીશ વિદેશી પ્રદેશો અધિનિયમ 2002 દ્વારા બદલીને બ્રિટિશ વિદેશી પ્રદેશો કરવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
બ્રિટિશ એન્ટાર્કટિક ક્ષેત્ર અને સાયપ્રસના સાર્વભૌમ સૈન્ય મથકોને છોડીને બધા વિદેશી પ્રદેશોમાં કાયમી વસ્તી છે. આ તમામ વિસ્તારોનો સામૂહિક જમીન ક્ષેત્ર 17,28,000 ચોરસ કિમી છે અને વસ્તી આશરે 2,60,000 છે. બ્રિટીશ એન્ટાર્કટિક ક્ષેત્ર 4 અન્ય સાર્વભૌમ રાષ્ટ્રો અને તેમના એન્ટાર્કટિક પ્રદેશો સાથે પરસ્પર માન્યતા કરારનો એક ભાગ છે. બ્રિટન એન્ટાર્કટિક સંધિ પ્રણાલીમાં ભાગીદાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જર્સી, ગ્વેર્નસ અને ઓઈલ ઓફ મેન જેવા પ્રદેશો, જોકે બ્રિટીશ રાજાશાહીની સાર્વભૌમત્વ હેઠળ આવે છે અને યુનાઇટેડ કિંગડમ સાથે એક અલગ બંધારણીય સંબંધ ધરાવે છે. બ્રિટિશ વિદેશી પ્રદેશો અને તેના અધિકારક્ષેત્ર હેઠળના પ્રદેશો કોમનવેલ્થ કરતા અલગ છે. આ 14 પ્રદેશોમાં એંગ્યુઇલા, બર્મુડા, બ્રિટીશ એન્ટાર્કટિક પ્રદેશ, બ્રિટીશ હિંદ મહાસાગર પ્રદેશ, બ્રિટીશ વર્જિન આઇલેન્ડ્સ, કેમેન આઇલેન્ડ્સ, ફોકલેન્ડ, જિબ્રાલ્ટર, મોન્ટસેરાટ, પીટકેર્ન આઇલેન્ડ્સ, સેન્ટ હેલેના, દક્ષિણ જ્યોર્જિયા અને દક્ષિણ સેન્ડવિચ આઇલેન્ડ્સ, અક્રોતિરી અને ધેકેલિયા અને ટર્ક્સ અને કેકોસ આઇલેન્ડ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">