“ધ કપિલ શર્મા શો”ના એક એપિસોડ માટે આટલી ફીસ લે છે સુમોના ચક્રવર્તી, જાણીને થઈ જશો હેરાન

કોમેડિયન અને એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી “ધ કપિલ શર્મા શો”માં તેની કોમેડી અને અદાકારીથી ઓડિયન્સના દિલ જીતી લે છે. પણ શું તમે એ જાણો છો કે તેને એક એપિસોડ માટે કેટલી ફીસ મળે છે. ? નથી ખબર ? તો આવો જણાવીએ આપને. એકટ્રેસ અને કોમેડિયન સુમોના ચક્રવર્તી “ધ કપિલ શર્મા શો”ની સૌથી જુના કલાકારોમાની એક છે. […]

“ધ કપિલ શર્મા શો”ના એક એપિસોડ માટે આટલી ફીસ લે છે સુમોના ચક્રવર્તી, જાણીને થઈ જશો હેરાન
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 04, 2020 | 7:14 AM

કોમેડિયન અને એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી “ધ કપિલ શર્મા શો”માં તેની કોમેડી અને અદાકારીથી ઓડિયન્સના દિલ જીતી લે છે. પણ શું તમે એ જાણો છો કે તેને એક એપિસોડ માટે કેટલી ફીસ મળે છે. ? નથી ખબર ? તો આવો જણાવીએ આપને.

એકટ્રેસ અને કોમેડિયન સુમોના ચક્રવર્તી “ધ કપિલ શર્મા શો”ની સૌથી જુના કલાકારોમાની એક છે. તે કપિલ શર્મા સાથે કોમેડી સર્કસમાં પણ હતી. “ધ કપિલ શર્મા શો”માં તે ભૂરીનુ પાત્ર ભજવે છે. સાથે જ તેની અદાઓ, ડાન્સ, કોમિક ટાઈમીંગ અને ડાયલોગ ગેસ્ટના દિલ જીતી લે છે. તે ઓડિયન્સનું મનોરંજન પણ કરે છે અને ઓડિયન્સને પણ સુમોના ખૂહ પસંદ આવે છે. પણ શું તમે જાણો છો કે “ધ કપિલ શર્મા શો”માં કામ કરવા માટે તે કેટલી ફીસ લે છે.. એ જાણશો તો તમને હેરાનગી પણ થશે અને થોડી નિરાશા પણ થશે.. કારણ કે શોમાં કામ કરનાર કપિલ શર્મા, ભારતી સિંહ, ચંદન પ્રભાકર, કિકુ શારદા, કૃષ્ણા અભિષેક અને જજ અર્ચના પુરાણસિંઘથી પણ તે ઓછા પૈસા લે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

2 થી 3 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ સુમોના “ધ કપિલ શર્મા શો”માં એક એપિસોડ કરવા માટે 2 થી 3 લાખ રૂપિયા લે છે. અર્થાત કે એક વિક એન્ડ પર તે 4 થી 6 લાખ રૂપિયા કમાય છે. જ્યારે અન્ય કલાકારો 5 લાખ રૂપિયા અને તેનાથી વધારે ફીસ પ્રતિ એપિસોડ લે છે. પણ, સુમોના આ ફીસમા પણ ખૂબ ખુશ છે. તેનું કહેવું છે કે તે જેટલુ કામ કરે છે તે મુજબ તેને સારી એવી રકમ મળે છે.

10 લાખથી વધુ છે ફોલોઅર્સ સુમોનાને જેટલી ઓડિયન્સ પસંદ કરે છે. તેટલા જ સોશિયલ મિડિયા પર પણ તેના ફેંસ અને ફોલોઅર્સ છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના 10 લાખ ફોલોઅર્સ થયાં છે. જેને લઇને તેણે ખુશી જાહેર કરી હતી. પોતાના ફેન્સ અને ફોલોઅર્સનો તેણે આભાર વ્યક્ત કર્યો હતો.. સુમોનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફેન્સ માટે મેસેજ લખ્યો હતો કે “કોઇપણ શર્ત વગર પ્રેમ, સહકાર અને દુઆઓ માટે દિલથી આપનો ખૂબ આભાર”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">