નહીં સુધરે પાકિસ્તાન, CRPF પર પુલવામાં બાદ થયો મોટો હુમલો

જમ્મુ કશ્મીરમાં બુધાવારે આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો છે. અનંતનાગના બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 2 આતંકવાદીઓને માર્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Green Tea Bag Reuse : વપરાયેલી […]

નહીં સુધરે પાકિસ્તાન, CRPF પર પુલવામાં બાદ થયો મોટો હુમલો
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 3:19 PM

જમ્મુ કશ્મીરમાં બુધાવારે આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો છે. અનંતનાગના બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 2 આતંકવાદીઓને માર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૂત્રોના જણાવ્યા અનુસાર અનંતનાગમાં 2 આતંકવાદી બાઈક પર આવ્યા અને CRPF તેમજ પોલીસ જવાનો પર ફાયરીંગ શરૂ કર્યુ. જેમા પોલીસના SHO પણ ઘાયલ થયાના સમાચાર છે તેમજ શહીદોમાં એક ASI પણ સામેલ છે. હાલ સેના અને આતંકવાદી વચ્ચે ફાયરીંગ ચાલુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">