શું ગુજરાતનું આ શહેર ‘ક્રાઈમ નગરી’ તો નથી બનવા જઈ રહ્યું ને?

સુરત શહેરની સુરત છેલ્લાં 15 દિવસમાં બગડી રહી છે કારણ કે સતત શહેરમાં ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લાં 10 દિવસમાં 6થી વધારે હત્યાઓ થઈ ચૂકી છે. TV9 Gujarati   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે […]

શું ગુજરાતનું આ શહેર 'ક્રાઈમ નગરી' તો નથી બનવા જઈ રહ્યું ને?
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 14, 2019 | 4:35 PM

સુરત શહેરની સુરત છેલ્લાં 15 દિવસમાં બગડી રહી છે કારણ કે સતત શહેરમાં ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લાં 10 દિવસમાં 6થી વધારે હત્યાઓ થઈ ચૂકી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

સરથાણા સીમાડા જકાતાનાકા પાસે કિરીટ મનજી વિરડીયા નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હોવાની જાણ સરથાણા પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી .જ્યારે પ્રાથમિક તપાસમાં સુરતના જિલ્લામાં આવેલ શિવકૃપા સોસાયટી વેલંજા રહેતા યુવકનો મૃતદેહ મળ્યો હતો .પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં યુવકના શરીર પર અસંખ્ય તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાયેલી હત્યાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.  બીજી બાજુ સુરતમાં મોબાઈલ સ્નેચર પણ બેફાર્મ બન્યા છે.એક જ દિવસમાં સુરતના 7 પોલીસ મથકમાં રાહતદારી હાથમાંથી મોબાઈલ લૂંટવાના બનાવ બનવા પામ્યા છે.જેમાં સુરતના,લીમબાયત,ઉમરા,ખટોદરા,કતારગામ, સલાબાતપુરા,વરાછા,સહિત ઉધના પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં છેલ્લા 15 દિવસથી કે હત્યા પર હત્યા અને બીજા ગુનાઓ પણ સતત વધી રહ્યા છે. શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં આ છઠ્ઠી હત્યાના બનાવની ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

[yop_poll id=1421]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">