VIDEO: રાજ્યમાં ઠંડીની શરૂઆત, ગાંધીનગર અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું

  રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં હજુ રાજ્યમાં ઠંડા પવનોની સ્થિતિ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ સહિતના પ્રદેશોમાં શીત લહેર જોવા મળશે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 20 ડિગ્રી અને નલિયામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

VIDEO: રાજ્યમાં ઠંડીની શરૂઆત, ગાંધીનગર અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 4:12 AM

રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં હજુ રાજ્યમાં ઠંડા પવનોની સ્થિતિ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ સહિતના પ્રદેશોમાં શીત લહેર જોવા મળશે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 20 ડિગ્રી અને નલિયામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી શરૂ કરી છે. ઠંડીને લઈ ફૂટપાથ પર સુતેલા શ્રમિકોને રેન બસેરામાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં જ્યાં શ્રમિકો રસ્તા પર દેખાયા તે તમામને રેન બસેરામાં ખસેડવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે ટીમ સાથે રાઉન્ડ પર નીકળી કામગીરી હાથ ધરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">