તહેવારોને કારણે વધ્યું કોરોનાનું સંક્રમણ, તકેદારીના ભાગરૂપે કર્ફયુનો લેવાયો નિર્ણય : રૂત્વિજ પટેલ

તહેવારોને કારણે વધ્યું કોરોનાનું સંક્રમણ, તકેદારીના ભાગરૂપે કર્ફયુનો લેવાયો નિર્ણય : રૂત્વિજ પટેલ

અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે દોડધામનો માહોલ છે. ત્યારે ભાજપ નેતા રૂત્વિજ પટેલ આ બાબતે ખુલાસો આપ્યો છે. તેમણે જણાવ્યું કે દિવાળી અને નવરાત્રીના તહેવારોને પગલે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેથી કોરોના સામે તકેદારીના ભાગરૂપે જ બે દિવસના કર્ફયુનો નિર્ણય લેવાયો છે. આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલી રહેવાની હોવાથી લોકોએ આ બાબતે ગભરાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.

READ  કોરોના મહામારીને પગલે જાન્યુઆરીમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ 2021 રદ, ગુજરાતને કેટલું આર્થિક નુકસાન ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments