વ્યારા વીરપુર ગામની સીમમાં નેશનલ હાઇવેની ઉમિયાજી હોટલમાં રેડ, ગેરકાયદે રાખવામાં આવેલા બાયો ડીઝલ સહિત શંકાસ્પદ ખાદ્ય તેલ ઝડપાયું

વ્યારા વીરપુર ગામની સીમમાં નેશનલ હાઇવેને અડીને આવેલી ઉમિયાજી હોટલમાં રેડ દરમિયાન ગેરકાયદે રાખવામાં આવેલ બાયો ડીઝલ સહિત શંકાસ્પદ ખાદ્ય તેલ ઝડપાયું હતું. જિલ્લા પુરવઠા,વ્યારા મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ સહિત પોલીસની ટિમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં 8200 નું શંકાસ્પદ ખાધ્ય તેલ, 270 લીટર બાયો ડીઝલ જેની કિંમત 15,660 સહિત પાંચ લાખની કિંમત નો ટેમ્પો જપ્ત કરી […]

વ્યારા વીરપુર ગામની સીમમાં નેશનલ હાઇવેની ઉમિયાજી હોટલમાં રેડ, ગેરકાયદે રાખવામાં આવેલા બાયો ડીઝલ સહિત શંકાસ્પદ ખાદ્ય તેલ ઝડપાયું
Follow Us:
| Updated on: Oct 01, 2020 | 10:26 AM

વ્યારા વીરપુર ગામની સીમમાં નેશનલ હાઇવેને અડીને આવેલી ઉમિયાજી હોટલમાં રેડ દરમિયાન ગેરકાયદે રાખવામાં આવેલ બાયો ડીઝલ સહિત શંકાસ્પદ ખાદ્ય તેલ ઝડપાયું હતું. જિલ્લા પુરવઠા,વ્યારા મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ સહિત પોલીસની ટિમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં 8200 નું શંકાસ્પદ ખાધ્ય તેલ, 270 લીટર બાયો ડીઝલ જેની કિંમત 15,660 સહિત પાંચ લાખની કિંમત નો ટેમ્પો જપ્ત કરી ટોટલ 5,23,860 રૂપિયાની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">