કોરોનાથી ક્રિકેટ લોકડાઉન! ICC એ T-20 વર્લ્ડ કપના કાર્યક્રમો કર્યા સ્થગિત

કોરોનાએ રમતગમતની દુનિયાને સંપૂર્ણ સ્થિર કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 30 જૂન પહેલા યોજાનારી તમામ ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સ મુલતવી રાખી છે. કોરોનો વાઈરસના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 21,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જીવલેણ વાઈરસથી 4,00,000 થી વધુ લોકો ચેપગ્રસ્ત છે. આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા […]

કોરોનાથી ક્રિકેટ લોકડાઉન! ICC એ T-20 વર્લ્ડ કપના કાર્યક્રમો કર્યા સ્થગિત
Follow Us:
| Updated on: Mar 26, 2020 | 1:27 PM

કોરોનાએ રમતગમતની દુનિયાને સંપૂર્ણ સ્થિર કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 30 જૂન પહેલા યોજાનારી તમામ ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સ મુલતવી રાખી છે. કોરોનો વાઈરસના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 21,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જીવલેણ વાઈરસથી 4,00,000 થી વધુ લોકો ચેપગ્રસ્ત છે.

આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ICC એ તમામ ઇવેન્ટ્સને જૂનના અંત સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, આ નિર્ણય લેતી વખતે ખેલાડીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ચાહકોના સ્વાસ્થ્ય અને સલામતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમારી અગ્રતા છે. ICC મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર શ્રીલંકામાં 3 થી 19 જુલાઇ દરમિયાન યોજાનાર છે. તેની દેખરેખ પણ કરવામાં આવી રહી છે અને સમીક્ષા પણ ચાલી રહી છે. પુરૂષોની ICC T-20 વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસ પણ એપ્રિલથી શરૂ થશે નહીં. ICC કહ્યું, અમે પરિસ્થિતિ પર નજર રાખીશું અને ટ્રોફી ટૂર પર બાદમાં નિર્ણય લઈશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર-એ, એશિયા, યજમાન – કુવૈત, 16-21 એપ્રિલ

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ પેટા પ્રાદેશિક ક્વોલિફાયર્સ – આફ્રિકા, યજમાન – દક્ષિણ આફ્રિકા, 27 એપ્રિલ – 3 મે

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ના યજમાન – નમિબીઆ, 20- 27 એપ્રિલ

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર – યુરોપ, યજમાન – સ્પેન, 16- 22 મે

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ – 2, હોસ્ટ – પી.એન.જી. 9, 16 જૂન

આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર-સી, યુરોપ, યજમાન – બેલ્જિયમ, 10 – 16 જૂન

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાય-બી એશિયા, યજમાન – મલેશિયા, 26 જૂન – 2 જુલાઈ

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર-બી યુરોપ, હોસ્ટ – ફિનલેન્ડ, 24 – 30 જૂન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">