ટી-20 લીગથી બહાર થઈ જવાને લઈને ગેઈલનો સાથી ખેલાડીઓનું મનોબળ વધારવા પ્રયાસ, કહ્યુ ‘ખુદને તુટવા ના દો’

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના માટે ટી-20 લીગ સારી નથી રહી. લીગ સ્ટેજમાં જ 14 માંથી છ મેચ જીતીને ટીમ પોઈન્ટના મામલામાં છઠ્ઠા સ્થાન પર રહી હતી, જેને લઈને તે પ્લેઓફમાં સ્થાન બનાવવાથી દુર રહી હતી. પ્લેઓફમાં સ્થાન નહીં મળવાને લઈને ટીમના ધુંઆધાર ખેલાડી ક્રિસ ગેઈલે પોતાના સાથી ખેલાડીઓને પણ ઈમોશનલ મેસેજ આપ્યો હતો. પંજાબ દ્વારા […]

ટી-20 લીગથી બહાર થઈ જવાને લઈને ગેઈલનો સાથી ખેલાડીઓનું મનોબળ વધારવા પ્રયાસ, કહ્યુ 'ખુદને તુટવા ના દો'
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 08, 2020 | 4:45 PM

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના માટે ટી-20 લીગ સારી નથી રહી. લીગ સ્ટેજમાં જ 14 માંથી છ મેચ જીતીને ટીમ પોઈન્ટના મામલામાં છઠ્ઠા સ્થાન પર રહી હતી, જેને લઈને તે પ્લેઓફમાં સ્થાન બનાવવાથી દુર રહી હતી. પ્લેઓફમાં સ્થાન નહીં મળવાને લઈને ટીમના ધુંઆધાર ખેલાડી ક્રિસ ગેઈલે પોતાના સાથી ખેલાડીઓને પણ ઈમોશનલ મેસેજ આપ્યો હતો. પંજાબ દ્વારા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ગેઈલ સાથી ખેલાડીઓના હોંસલાને વધારી રહ્યો છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગેઈલ આ વીડિયોમાં પોતાની ટીમને કહી રહ્યો છે કે, આ મારા માટે ટી-20 લીગમાં દુખદ અંત છે, જોકે તમે બધા ટી-20 લીગના કારણે ખુદને તુટવા ના દો. હકીકતમાં આ તમને જિંદગીને લઈને શિખવાડે છે. ક્રિકેટનો વ્યવહાર આવો જ હોય છે. ક્રિકેટ તમને જીવનની બાબતોમાં પણ શીખ આપતી હોય છે. તે ઉતાર અને ચઢાવને લઇને શિખ આપે છે, રમતમાં આપ આ ચીજનો સામનો કરો છો. સમર્થન માટે સૌને ધન્યવાદ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પંજાબના કેપ્ટન કેએલ રાહુલે કહ્યુ કે, ટુર્નામેન્ટમાં જે રીતે ટીમે રમત દર્શાવી છે, તેની પર તેમને ગર્વ છે. તેણે કહ્ય હતુ કે, વાસ્તવમાં આપણે જે રીતે રમ્યા છીએ તેની પર ગર્વ અનુભવીએ છીએ, આગળના વર્ષે વધુ મજબુતીથી વાપસી કરીશુ અને ખુશીઓના સમયને જોઈશુ. રાહુલને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સીમીત ઓવરો માટે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન તરીકે નિમણુંક કરવામાં આવ્યો છે. તેણે કહ્યુ હતુ કે આ એક મુશ્કેલ વર્ષ રહ્યુ છે, ખેલ આમ જ ચાલે છે, ટી-20 લીગ પણ આવી જ છે.

આ પણ વાંચો: અમદાવાદ: કોરોનાના 8 પોઝિટીવ દર્દીઓ વતનમાં જતાં રહ્યા, એપેડેમીક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરાશે

તમને જણાવી દઈએ કે રાહુલે આ સત્રમાં ટી-20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તે હજુ પણ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવા વાળો બેટ્સમેન છે. તેમણે આ વર્ષે 14 મેચોમાં 55.83 ની સરેરાશથી 670 રન બનાવ્યા હતા. આ દરમ્યાનન તેણે 5 અડધીસદી અને એક સદી ફટકારી હતી. તેનો સર્વોત્તમ સ્કોર અણનમ 132 રન રહ્યો હતો. તેમજ સ્ટ્રાઈક રેટ પણ 129.34 રનની રહી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">