T-20 લીગ: બેંગ્લોરે રાજસ્થાન સામે 7 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો, ડીવીલીયર્સના 22 બોલમાં 55 રન

ટી-20 લીગની રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર રમાઈ રહેલી મેચમાં રાજસ્થાને એક સારી શરુઆત કરી હતી. પ્રથમ ઈનીંગ દરમ્યાન કેપ્ટન સ્ટિવ સ્મિથે ઝડપી રમત રમીને અડધીસદી ફટકારી. રાજસ્થાને પ્રથમ બેટીંગની 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 177 […]

T-20 લીગ: બેંગ્લોરે રાજસ્થાન સામે 7 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો, ડીવીલીયર્સના 22 બોલમાં 55 રન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 17, 2020 | 7:38 PM

ટી-20 લીગની રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર રમાઈ રહેલી મેચમાં રાજસ્થાને એક સારી શરુઆત કરી હતી. પ્રથમ ઈનીંગ દરમ્યાન કેપ્ટન સ્ટિવ સ્મિથે ઝડપી રમત રમીને અડધીસદી ફટકારી. રાજસ્થાને પ્રથમ બેટીંગની 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 177 રન કર્યા હતા. ક્રિસ મોરીસે ચાર વિકેટ ઝડપી ઝડપી હતી. બેંગ્લોરે વળતા જવાબમાં 177 રનના સ્કોરનો પીછો કરતા 179 રન કરીને ત્રણ વિકેટ ગુમાવીને બેંગ્લોરે રોમાંચક મેચમાં જીત મેળવી હતી. ડીવીલીયર્સે જીતના હીરો સમાન 22 બોલમાં 55 રન કર્યા હતા.

 T20 League RR e 6 wicket gumavi 177 run fatkaraya caption smith na jadpi 57 run chris morris 4 wicket jadpi

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
રોયલ ચેલેન્જર્સ ની બેટીંગ
વળતા જવાબમાં બેંગેલોરે રક્ષણાત્મક બેટીંગ રમીને શરુઆત કરી હતી. જો કે 23 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ એરોન ફીંચના રુપમાં ગુમાવી હતી. દેવદત્ત પડીક્કલે 35 રન કર્યા હતા. જ્યારે ફીંચ 14 રન કર્યા હતા. વિરાટ કોહલીએ 43 રન કર્યા હતા. આમ બેંગ્લોરે વિકટ ઝડપથી ગુમાવ્યા વિના સ્કોર બોર્ડને ફેરવ્યુ હતુ. અંતમાં જો કે એબી ડીવિલીયર્સે ઝડપથી બેટ ગુમાવતા બેંગ્લોર મેચ પર પકડ બનાવી હતી. એક સમયે બેંગ્લોરની રક્ષણાત્મક રમત ભારે પડવાની સ્થિતી લાગી રહ્યી હતી. પરંતુ ડીવીલીયર્સની રમતે જાણે ચમત્કારીક લાગવા લાગી હતી. તેણે 22 બોલમાં જ 55 રન કરીને 250ની સ્ટ્રાઇક રેટથી રમત રમ્યો હતો. વિજયી સિક્સર લગાવીને તેણે બેંગ્લોરને જીત અપાવી અણનમ રહ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 
રાજસ્થાનની બોલીંગ
 
શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી અને રાહુલ તેવટીયાએ એક એક વિકેટ ઝડપી હતી. ઉનડકટ ચાર ઓવરમાં 46 રન આપ્યા હતા. જ્યારે જોફ્રા આર્ચરે પણ 10 રનની ઈકોનોમીથી રન આપ્યા હતા. જો કે તેવટીયાએ ચાર ઓવરમાં 30 રન આપ્યા હતા.
T20 League RR e 6 wicket gumavi 177 run fatkaraya caption smith na jadpi 57 run chris morris 4 wicket jadpi
 
રાજસ્થાનની બેટીંગ
 
રાજસ્થાન રોયલ્સે આજે એક મકક્મતા સભર રમત રમ્યુ હતુ, પાછળની કેટલીક મેચોમાં રાજસ્થાને જે પ્રમાણે ઉતાવળ કરીને વિકેટો ઝડપથી ગુમાવીને મેચમાંથી બહાર ફેંકાતુ રહ્યુ હતુ, તેની સામે એક સારી રમત જોવા મળી હતી. કેપ્ટન સ્મિથે અડધીસદી ફટકારી હતી. તેણે ઝડપથી રમત મધ્યમક્રમમાં આવીને રમી હતી. ક્રિઝ મોરીસના બોલ પર કેચ આઉટ થયેલા સ્મિથે 36 બોલમાં 57 રન કર્યા હતા. રોબિન ઉથપ્પાએ ઓપનીંગ બેટીંગ કરવા દરમ્યાન આજે ક્રિઝ પર ટકીને 22 બોલમાં 41 રન કર્યા હતા. બેન સ્ટોક્સે 19 બોલમાં 15 રન કર્યા હતા. સંજુ સૈમસન વધુ એક વાર નિષ્ફળ રહ્યો હતો, તેણે માત્ર 09 રન કર્યા હતા. જોસ બટલરે 24 રન કર્યા હતા. રાહુલ તેવટીયા 19 રન કરી અણનમ રહ્યો હતો. 
 
બેંગ્લોરની બોલીંગ
 
ક્રિસ મોરીસે આજે રાજસ્થાનની ચાર વિકેટ ઝડપી હતી. આફ્રીકી બોલર આજે રાજસ્થાન પર જાણે કે આફતની જેમ તુટ્યો હતો. પરંતુ અન્ય બોલરે ખાસ પ્રદર્શન નહીં કરી શકતા રાજસ્થાન જો કે મોરીસના આક્રમણ વચ્ચે પણ સ્કોર ખડકી શક્યુ હતુ. મોરીસે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા. યુઝવેન્દ્રસિંહ ચહલે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઇસુરુ ઉડાનાએ ફરી એકવાર રનમાં ખર્ચાળ રહ્યો હતો અને તેણે ત્રણ ઓવરમાં જ 43 રન લુટાવ્યા હતા.
 

 રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">