T-20 લીગ: ઓપનર શિખર ધવનના અણનમ 69 રન સાથે DCના 162 રન, MIએ 4 વિકેટ લીધી

સિઝનની બે શ્રેષ્ઠ ટીમો વચ્ચે ટી-20 લીગની 27મી મેચ અબુધાબીમાં રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં શ્રેયસ ઐયરે ટોસ જીત્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટીંગ માટે મેદાનમાં ઉતરી હતી. કેપ્ટન શ્રેયસે 42 રન જોડ્યા હતા. જ્યારે શિખર ધવને એક સારી ઇનીંગ્સ રમી હતી, તેણે અડધી સદી સાથે 52 બોલમાં 69 રન […]

T-20 લીગ: ઓપનર શિખર ધવનના અણનમ 69 રન સાથે DCના 162 રન, MIએ 4 વિકેટ લીધી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 11, 2020 | 9:26 PM

સિઝનની બે શ્રેષ્ઠ ટીમો વચ્ચે ટી-20 લીગની 27મી મેચ અબુધાબીમાં રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં શ્રેયસ ઐયરે ટોસ જીત્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટીંગ માટે મેદાનમાં ઉતરી હતી. કેપ્ટન શ્રેયસે 42 રન જોડ્યા હતા. જ્યારે શિખર ધવને એક સારી ઇનીંગ્સ રમી હતી, તેણે અડધી સદી સાથે 52 બોલમાં 69 રન કર્યા હતા. 20 ઓવરને અંતે દિલ્હીએ મુંબઇ સામે 162 રનનો સ્કોર કર્યો હતો.

T20 league opner shikhar dhavan na annam 69 run sathe DC na 162 run MI e 4 wicket lidhi

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

દિલ્હીની કેપીટલ્સની બેટીંગ ઇનીંગ

આખરે આશા મુજબ આજે શિખર ધવનનું બેટ ચાલ્યુ હતુ અને તેણે શરુઆતથી અંત સુધી ક્રિઝ પર ટકી રહેવામાં સફળ રહ્યો હતો. તેણે આજે અડધી સદી ફટકારી. મુંબઇ સામેની મેચમાં પૃથ્વી શો અગાઉની માફક પોતાની લયને આજે જાળવી શક્યો નહોતો. માત્ર ચાર રન બનાવીને તે ટ્રેન્ટના બોલ પર કૃણાલ પંડ્યાને હાથે કેચ ઝડપાયો હતો. દિલ્હીને બીજો ઝટકો 24 રનના સ્કોર પર અજીંક્ય રહાણેના રુપમાં મળ્યો હતો. તે 15 રન બનાવીને આઉટ થયો હતો. રહાણેની સિઝનમાં તેની પ્રથમ મેચ હતી. શ્રેયસ ઐયરે શિખર ધવન સાથે મળીને સારી ભાગીદારી નોંધાવવાનુ યોગદાન ટીમને પુરુ પાડ્યુ હતુ. 33 બોલમાં 42 રન બનાવીને તે મોટા શોટ્સના પ્રયાસમાં કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. માર્કસ સ્ટોઇનિસ ઝડપી બીજો રન મેળવવા જતા રન આઉટ થયો હતો. તેણે આઠ બોલમાં 13 રન જોડ્યા હતા. ઓપનર શિખર ધવન અને એલેક્સ કેરી અણનમ રહ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league opner shikhar dhavan na annam 69 run sathe DC na 162 run MI e 4 wicket lidhi

મુંબઇ ઇન્ડિયન્સની બોલીંગ

કૃણાલ પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી, તેણે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી. પૈટીસન્સે 12.30ની ઇકોનોમી સાથે ત્રણ ઓવરમાં 37 રન આપ્યા હતા. રાહુલ ચહરે ચાર ઓવરમાં 27 રન ગુમાવ્યા હતા. જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">