ટી-20 લીગ: મુંબઈના બોલર્સ સામે ચેન્નાઈ સુપર ‘કિંગ્સ’ ફ્લોપ, 9 વિકેટ ગુમાવી 114 રનનો સ્કોર કર્યો

ટી-20 લીગ: મુંબઈના બોલર્સ સામે ચેન્નાઈ સુપર 'કિંગ્સ' ફ્લોપ, 9 વિકેટ ગુમાવી 114 રનનો સ્કોર કર્યો

ટી-20 લીગની 41મી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શારજહામાં રમાઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતેને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ બંને ટીમો સિઝનમાં બીજી વખત આમને-સામને આવી છે. આ પહેલા સિઝનની પ્રથમ મેચમાં જ બંને ટીમનો મુકાબલો થયો હતો અને તેમાં ચેન્નાઈની જીત થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં ચેન્નાઈનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું અને ટીમ 20 ઓવરમાં 114 રન 9 વિકેટ ગુમાવીને કર્યા.

T20 league MI Na bowlers same CSK na super kings flop 9 wicket gumavi 114 run no score karyo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુંબઈના બોલર્સ સામે જાણે કે ચેન્નાઈના બેટસમેનોઓ ઘુંટણીએ પડી ગયા હતા. ચેન્નાઈના બંને ઓપનર રૂતરાજ ગાયકવાડ અને ડુપ્લેસિસ બંને નિષ્ફળ નિવડ્યા, ત્યારબાદ અંબાતી રાયડુ પણ ઝડપથી આઉટ થઈ ગયો. ઉલ્લેખનીય છે આજની મેચમાં ચેન્નાઈ ઘણા મોટા ફેરફાર કર્યા હતા. તેમ છતાં ટીમ મોટો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati