T-20: સુનિલ નરેનની બોલીંગ એકશનને લઇને કલકતા માટે રાહતના સમાચાર, લીગની સમિતીએ નરેનને યોગ્ય ઠેરવ્યો

કલકત્તાના માટે ટી-20 લીગમાં હાશકારા રુપ સમાચાર પ્રાપ્ત થયા છે. કલકત્તાના મહત્વના બોલર સુનીલ નરેનના બોલીંગ એક્શન વિવાદને લઇને હવે સ્પષ્ટતા જાહેર થઇ છે. મુળ વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર સુનિલ નરેનની બોલીંગ એકશનને ભારતીય ક્રિકેટ ટી-20 લીગ તરફથી આ સમાચાર મળ્યા છે. Web Stories View more ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે […]

T-20: સુનિલ નરેનની બોલીંગ એકશનને લઇને કલકતા માટે રાહતના સમાચાર, લીગની સમિતીએ નરેનને યોગ્ય ઠેરવ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 18, 2020 | 10:44 PM

કલકત્તાના માટે ટી-20 લીગમાં હાશકારા રુપ સમાચાર પ્રાપ્ત થયા છે. કલકત્તાના મહત્વના બોલર સુનીલ નરેનના બોલીંગ એક્શન વિવાદને લઇને હવે સ્પષ્ટતા જાહેર થઇ છે. મુળ વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર સુનિલ નરેનની બોલીંગ એકશનને ભારતીય ક્રિકેટ ટી-20 લીગ તરફથી આ સમાચાર મળ્યા છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

ગત શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબ ના સામે કલકત્તા નાઇટ રાઇડર્સ ની મેચ દરમ્યાન નરેન અંગે  ફરીયાદ કરવામાં આવી હતી. તેની બોલીંગ એકશનને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ તેની પ્રથમ ફરીયાદ લીગમાં હતી. બીજી ફરીયાદ થાય તો તેને લીગમાં બોલીંગ કરવા માટે પ્રતિબંધીત કરાર કરી શકાયો હોત.

લીગ તરફ થી રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કલકત્તા નાઇટ રાઇડર્સના ખેલાડી સુનિલ નરેનની બોલીંગ એકશનમાં તે યોગ્ય છે. લીગ દ્રારા તેની શંકાસ્પદ એકશન સમિતિ દ્રારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. નરેન વિશેની ફરીયાદ થયા બાદ નરેનને લીગની ચેતવણી યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. કલકત્તા નાઇટ રાઇડર્સ દ્રારા વિશિષ્ટ સમિતિને નરેનની એકશનની અધીકારીક આંકલન કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. નરેનની બોલીંગના પાછળ અને સાઇડના દર્શ્યો સાથે તેની એકશનના સ્લો મોશન વિડીયો ફુટેજ પણ તેમને સોંપવામાં આવ્યા હતા.

તેમણે કહ્યુ છે કે, સમિતિએ નરેનના એકશન ફુટેઝ ના તમામ બોલનો ચોક્સાઇ પુર્વક અભ્યાસ સમિક્ષા કરવામાં આવી હતી. અને હવે તે આ નિર્ણય પર આવીને તેમને લાગ્યુ છે કે, તેની કોણી સ્વિકાર્ય સિમાની અંદર જ વળી રહી છે. નિવેદન મુજબ સમિતિએ સાથે જ કહ્યુ છે કે, નરેન ટી-20લીગ મેચોમાં આ જ પ્રકારની એકશન સાથે બોલીંગ કરી શકશે, જે પ્રકારના વિડીયો ફુટેઝ સમિતિને સોંપ્યા હતા. હવે તેને ચેતવણી ની યાદીમાંથી દુર કરી દેવામાં આવ્યો છે. અગાઉ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિતની મેચોમાં તેની ર શઁકા ઉઠાવવામાં આવી હતી. જેમાં પણ તે શઁકાના સમાધાનમાં સફળ નિવડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">