T-20: રાજસ્થાનના સૈમસન અને અને સ્મિથ ફોર્મમાં પરત ફરશે કે, દિલ્હી તેનુ ત્રિસ્તરીય સંતુલન જાળવી રાખશે, આજે શારજાહમાં મુકાબલો

T-20માં સતત ત્રણ મેચથી હારનો સામનો કરી રહેલા રાજસ્થાનની ટક્કર દિલ્હી કેપીટલ્સ સાથે આજે થશે ત્યારે રાજસ્થાન પોતાની ભુલ સુધારવા રમતમાં ઉતરશે તો દિલ્હી કેપીટલ્સ તેના કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં બોલીંગ, બેટીંગ અને ફીલ્ડીંગ એમ ત્રણેય સ્તરે ચઢીયાતું રહેવાનો પ્રયાસ યથાવત રાખવા ઉતરશે. રાજસ્થાન રોયલ્સ. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ […]

T-20: રાજસ્થાનના સૈમસન અને અને સ્મિથ ફોર્મમાં પરત ફરશે કે, દિલ્હી તેનુ ત્રિસ્તરીય સંતુલન જાળવી રાખશે, આજે  શારજાહમાં મુકાબલો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 09, 2020 | 7:26 AM

T-20માં સતત ત્રણ મેચથી હારનો સામનો કરી રહેલા રાજસ્થાનની ટક્કર દિલ્હી કેપીટલ્સ સાથે આજે થશે ત્યારે રાજસ્થાન પોતાની ભુલ સુધારવા રમતમાં ઉતરશે તો દિલ્હી કેપીટલ્સ તેના કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં બોલીંગ, બેટીંગ અને ફીલ્ડીંગ એમ ત્રણેય સ્તરે ચઢીયાતું રહેવાનો પ્રયાસ યથાવત રાખવા ઉતરશે.

રાજસ્થાન રોયલ્સ.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ટીમ અત્યાર સુધી પોતાની શ્રેષ્ઠ ઇલેવન શોધી શક્યુ નથી. બેન સ્ટોક્સ ના આવવા અંગે આશા રાખી બેઠુ છે પરંતુ તે હજુ 11 મી સુધી આઇસોલેશન હેઠળ છે. કેપ્ટન સ્ટિવ સ્મિથ અને સંજુ સૈમસન નુ ફોર્મ એકદમ ખરાબ થઇ ગયુ છે. તો ટીમમાં સામેલ ભારતીય બેટ્સમેન પણ રન નથી કરી રહ્યા. મુંબઇ ઇન્ડિયન્સ ની વિરુદ્ધ રાજસ્થાન ની અંતિમ ઇલેવનમાં યશસ્વી જયસ્વાલ અને ઝડપી બોલર કાર્તિક ત્યાગી સાથે અંકિત રાજપૂત ને પણ ઉતાર્યો હતો. પરંતુ વાત બની નહોતી. જયસ્વાલ તો ખાતુ ખોલાવ્યા વિના જ બીજા જ બોલે આઉટ થયો હતો. રાજપુતે પણ ત્રણ ઓવરમાં 42 રન આપ્યા હતા. ત્યાગીએ 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ બધા વચ્ચે રાજસ્થાન માટે એક વાત સારી એ રહી છે કે, જોસ બટલર ફોર્મમાં પરત ફર્યો છે. જેણે પાછળની મેચમાં 44 બોલમાં 70 રન બનાવ્યા હતા. બોલીંગમાં જોફ્રા આર્ચર અને ટોમ કુરન પર પણ ખુબ દબાણ છે. રાહુલ તેવટીયા પણ સતત સારુ પ્રદર્શન કરી રહ્યો નથી.

દિલ્હી કેપીટલ્સ.

બીજી તરફ દિલ્હીની ટીમ હાલમાં મજબુત ટીમો પૈકીની એક છે. કેપ્ટન શ્રેયસ ઐયર શાનદાર ફોર્મમાં છે. જ્યારે ઓપનર બેટ્સમેન પૃથ્વી શો અને ઋષભ પંતે પણ સારુ પ્રદર્શન કર્યુ છે. માર્કસ સ્ટોઇનીશ બે અર્ધ શતક જમાવી ચુક્યો છે. બોલીંગમાં કાગીસો રબાડાએ અત્યાર સુધીમાં 12 વિકેટ ઝડપી છે. દક્ષિણ આફ્રીકાના ઝડપી બોલર એનરીચ નોર્તઝે એ પણ જરુરીયાતના સમયે સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાંત શર્માની જગ્યાએ આવેલા હર્ષલ પટેલે પણ કલકત્તા નાઇટ રાઇડર્સ સામે 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી, જોકે પાછળની મેચમાં 43 રન આપ્યા હતા. અમિત મિશ્રાની જગ્યાએ હવે ફીટ થઇ જતા પરત ફરેલ અશ્વિને પણ 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન રોયલ્સ ટીમઃ  સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

દિલ્હી કેપીટલ્સ ટીમઃ કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, રુષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">