T-20 લીગ: આ ગુજ્જુ ખેલાડી 500ની સ્ટ્રાઇક રેટ ધરાવતો સિઝનનો એક માત્ર બેટ્સમેન

શારજહામાં સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર સિધ્ધાર્થ કોલને, મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન અને ગુજરાતના ખેલાડી હાર્દિક પંડ્યાને આઉટ કરવો ભારે પડી ગયો હતો. નાનાભાઈને આઉટ કરતા મોટોભાઈ એટલે કે કૃણાલ પંડ્યા મેદાનમાં આવી પહોંચ્યો હતો. તેણે તો આવતાની સાથે જ ધમાચકડી સર્જી દીધી હતી. સિધ્ધાર્થના બોલને એવો તે પીટવા લાગ્યો કે જાણે કે, તે પોતાના નાનાભાઈને આઉટ કરવાનો […]

T-20 લીગ: આ ગુજ્જુ ખેલાડી 500ની સ્ટ્રાઇક રેટ ધરાવતો સિઝનનો એક માત્ર બેટ્સમેન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 04, 2020 | 10:25 PM

શારજહામાં સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર સિધ્ધાર્થ કોલને, મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન અને ગુજરાતના ખેલાડી હાર્દિક પંડ્યાને આઉટ કરવો ભારે પડી ગયો હતો. નાનાભાઈને આઉટ કરતા મોટોભાઈ એટલે કે કૃણાલ પંડ્યા મેદાનમાં આવી પહોંચ્યો હતો. તેણે તો આવતાની સાથે જ ધમાચકડી સર્જી દીધી હતી. સિધ્ધાર્થના બોલને એવો તે પીટવા લાગ્યો કે જાણે કે, તે પોતાના નાનાભાઈને આઉટ કરવાનો બદલો લેવા જ આવ્યો હોય. કૃણાલ પંડ્યાએ સિધ્ધાર્થની ધુલાઈ 500ના સ્ટ્રાઈક રેટ પાવરથી કરી હતી. જે સિઝનમાં આટલી સ્ટ્રાઈક રેટ ધરાવતો એક માત્ર બેટ્સમેન છે. આ આખીય ઘટના મુંબઈની ઈનીંગની અંતિમ ઓવરની છે. ઓવરના બીજા જ બોલ પર સિધ્ધાર્થે હાર્દિક પંડ્યાની ગીલ્લીઓ ખેરવી દઈને ટીમને પાંચમી સફળતા અપાવી હતી. તેના આ પરાક્રમથી હૈદરાબાદના પેવેલીયનમાં ખુશીઓ છવાઈ ગઈ હતી પણ એ બહુ લાંબી ટકી નહી.

 T-20 Legaue aa gujju kheladi 500 ni strike rate dharavto season no ek matra batsman

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કારણ કે સિધ્ધાર્થ અને હૈદરાબાદની છાવણીને આગળના ચાર બોલનો અંદાજો જ નહોતો. સિધ્ધાર્થનો ત્રીજો બોલ અને કૃણાલ પંડ્યાનો પ્રથમ બોલે જ છગ્ગો ઝડી દીધો હતો. ચોથા બોલને યોર્કર કરાવી રન બચાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેને પણ કૃણાલે બાઉન્ટ્રી પાર કરી ચોગ્ગો મેળવી લીધો હતો. પાંચમાં બોલને પણ ફરીથી બાઉન્ટ્રી પર ફટકારી ચોગ્ગો મેળવ્યો. હવે ઈનીંગ્સનો આખરી બોલ હતો અને તેમાં પણ તેણે છગ્ગો ફટકારી લીધો. આમ ચાર બોલમાં જ 20 રન ઝુંટવી લીધા હતા. આમ આ સાથે જ લીગમાં 500ની સ્ટ્રાઈક રેટથી રન બનાવવાવાળો એક માત્ર બેટ્સમેન કૃણાલ પંડ્યા બની ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">