T-20 લીગ: પંજાબના બોલર્સ સામે વિરાટ સેના ધ્વસ્ત, KXIPનો 97 રને વિજય

રોયલ ચેલન્જર્સ બેંગલુરુ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટી-20 લીગની  છઠ્ઠી મેચ વચ્ચે યોજાઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે તેની પહેલી બેટીંગ કરતા મજબત શરુઆત કરી હતી. પંજાબના કેપ્ટન અને ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે કેપ્ટન ઈનીંગ રમી બતાવી હતી. ટીમને સારી શરુઆત કરાવતા ધમાકેદાર સદી નોંધાવી હતી. […]

T-20 લીગ: પંજાબના બોલર્સ સામે વિરાટ સેના ધ્વસ્ત, KXIPનો 97 રને વિજય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 24, 2020 | 11:38 PM

રોયલ ચેલન્જર્સ બેંગલુરુ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટી-20 લીગની  છઠ્ઠી મેચ વચ્ચે યોજાઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે તેની પહેલી બેટીંગ કરતા મજબત શરુઆત કરી હતી. પંજાબના કેપ્ટન અને ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે કેપ્ટન ઈનીંગ રમી બતાવી હતી. ટીમને સારી શરુઆત કરાવતા ધમાકેદાર સદી નોંધાવી હતી. જે ટીમને વિજેતા બનાવનારુ પુરવાર થયુ હતુ. પંજાબે તેની બેટીંગ ઈનીંગ્સમાં 20ઓવરના અંતે મજબુત 206 રન નો સ્કોર કર્યો હતો. જે સિઝનનો બીજો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં આરસીબી માત્ર 109 રનમાં જ ધરાશયી થયુ હતુ. એક બાદ એક વિકેટ પડવાના ક્રમને લઇ આરસીબીએ પત્તાના મહેલની જેમ 17મી ઓવર સુધીમાં તમામ વિકેટો ગુમાવી દેતા પુરી 20 ઓવર પણ રમી શક્યુ નહોતુ. આમ પંજાબે 97 રને ભવ્ય વિજય નોંધાવ્યો હતો.

T 20 League Punjab na bowlers same virat sena dhavst KXIP no 97 run e vijay

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંજાબની બેટિંગ

ટોસ જીતીને આરસીબીએ પહેલા બેટીંગ માટે પંજાબને મોકો આપતા જ ઓપનર મયંક અગ્રવાલ સાથે કેપ્ટન રાહુલે બેટીંગની શરુઆત ધમાકેદાર કરી હતી. બંનેએ સારી શરુઆત કરવા સ્વરુપ પાવર પ્લેની છ ઓવરોમાં જ ટીમ માટે 50 રનનો સ્કોર કરી લીધો હતો. જોકે સાતમી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે મયંક અગ્રવાલને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. મંયક અગ્રવાલે 20 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેના બદલામાં આવેલા નિકોલસ પુરન પણ માત્ર 17 રનના વ્યક્તિગત સ્કોરે શિવમ દુબેનો શિકાર બન્યો હતો. ગ્લેન મૈક્સવેલ માત્ર પાંચ રન ટીમ માટે જોડીને શિવમનો બીજો શિકાર અને પંજાબની ત્રીજી વિકેટ થયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આરસીબીની બોલીંગ

ટીમ આરસીબી આજે ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી હતી. પંરતુ તેનો ઉત્સાહ લાંબો ટક્યો નહોતો. આરસીબીના બોલર યુઝવેન્દ્ર ચહલે મયંક અગ્રવાલની પ્રથમ વિકેટ સાતમી ઓવરમાં ઝડપી હતી. અગ્રવાલની વિકેટ આરસીબી માટે મહત્વની વિકેટ હતી અને સાથે જ બંને ઓપનરે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. યુઝવેન્દ્ર ચહલે અગ્રવાલને ક્લીન બોલ્ડ કર્યો હતો. જ્યારે શિવમ દુબેએ આરસીબીની પકડ મજબુત કરવાના પ્રયાસ સ્વરુપ નિકોલસ પુરન અને ગ્લેન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">