T-20 લીગ: આરસીબી સામે મેચ પહેલા જ બોલર રાશિદ ખાને બતાવ્યો જીતનો મંત્ર, કહ્યુ યુએઇમાં આ રીતે મળી શકે છે જીત

 રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે સનરાઝર્સ હૈદ્રાબાદના સ્પિનર રાશિદ ખાને કહ્યુ છે કે તેમની ટીમે મધ્ય ઓવરોમાં સંભાળીને રમવુ પડશે. ઓનલાઇન કોન્ફરન્સ દરમ્યાન રાશિદ ખાને કહ્યુ હતુ કે યુએઇમાં જરુરી નથી કે બેટ્સમેન હંમેશા મોટા શોટ્સ જ ઉઠાવે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફ સ્પિન એટેક રાશિદ ની આગેવાનીમાં થશે, અને સાથે જ મહમંદ નબી તેનો સાથ પુરો પાડશે. […]

T-20 લીગ: આરસીબી સામે મેચ પહેલા જ બોલર રાશિદ ખાને બતાવ્યો જીતનો મંત્ર, કહ્યુ યુએઇમાં આ રીતે મળી શકે છે જીત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 21, 2020 | 7:31 PM

 રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે સનરાઝર્સ હૈદ્રાબાદના સ્પિનર રાશિદ ખાને કહ્યુ છે કે તેમની ટીમે મધ્ય ઓવરોમાં સંભાળીને રમવુ પડશે. ઓનલાઇન કોન્ફરન્સ દરમ્યાન રાશિદ ખાને કહ્યુ હતુ કે યુએઇમાં જરુરી નથી કે બેટ્સમેન હંમેશા મોટા શોટ્સ જ ઉઠાવે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફ સ્પિન એટેક રાશિદ ની આગેવાનીમાં થશે, અને સાથે જ મહમંદ નબી તેનો સાથ પુરો પાડશે. નબીએ ચાલુ માસ દરમ્યાન કૈરેબિયન પ્રીમીયર લીગ માં ખુબ સારુ પ્રદર્શન કર્યુ હતુ.

રાશિદને ટાંકીને એક સમાચાર માધ્યમે લખ્યુ છે કે, અમારી પાસે મધ્ય ઓવરોમાં મનિષ પાંડે, વિજય શંકર સિહતના યુવા ખેલાડીઓ છે. તે બધા જ લાંબા શોટ્સ લગાવવા માટે શક્તિ ધરાવે છે.  તેણે કહ્યુ હતુ કે,કેટલીક વખતે મેદાન પર આપણે જ સંભાળીને રમત રમવાની જરુર હોય છે. એટલે કે હંમેશા માત્ર મોટા શોટ્સ રમવાની જરુર નથી. જેવી રીતે અમે જોયુ કે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની મેચમાં ફાફ ડુપ્લેસી મેચને અંત સુધી લઇ જઇને મેચ પૂર્ણ કરી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાશિદ એ પણ કહ્યુ કે મને લાગે છે કે જે ટીમ આ રીતે બેટીંગ કરશે તે ટીમ સફળ રહેવાની શક્યતા વધુ છે. યુએઇમાં આ વાત ખુબ યોગ્ય લાગી રહી છે. જ્યારે તમે મધ્ય ઓવરોમાં સંભાળીને રમત રમો છો, તો તેનુ તમને સકારાત્મક પરીણામ મળે છે. પાવર હિટર અંતિમ ઓવરો દરમ્યાન પણ ૫૦-૬૦ રન બનાવી લે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">