ટી-20 લીગ: ચેન્નાઈના બોલરોનો તરખાટ, KKR 167 રનમાં ઓલઆઉટ

ટી-20 લીગની તેરમી સિઝનની 21મી મેચ અબુધાબીમાં રમાઇ રહી છે. અબુધાબીમાં કલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર જામી છે. કલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનીંગમાં બદલાવ કરીને આવેલા ઓપનર રાહુલ ત્રિપાઠીએ અડધી સદી ફટકારી. ચેન્નાઈના કેપ્ટન અને વિકેટકીપરે આજે ચાર કેચ ઝડપ્યા હતા. […]

ટી-20 લીગ: ચેન્નાઈના બોલરોનો તરખાટ, KKR 167 રનમાં ઓલઆઉટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 07, 2020 | 9:38 PM

ટી-20 લીગની તેરમી સિઝનની 21મી મેચ અબુધાબીમાં રમાઇ રહી છે. અબુધાબીમાં કલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર જામી છે. કલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનીંગમાં બદલાવ કરીને આવેલા ઓપનર રાહુલ ત્રિપાઠીએ અડધી સદી ફટકારી. ચેન્નાઈના કેપ્ટન અને વિકેટકીપરે આજે ચાર કેચ ઝડપ્યા હતા. કલકત્તાએ 20 ઓવરના અંતે ચેન્નાઈ સામે 168 રનનું લક્ષ્ય ખડક્યુ હતુ.

T-20 league CSK na bowler no tarkhat KKR 167 run ma allout

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

T-20 league CSK na bowler no tarkhat KKR 167 run ma allout

કલકત્તાની બેટીંગ

પાછળની ચાર મેચમાં સતત ફ્લોપ રહેલા સુનિલ નરેનને કલકત્તાએ હવે પાછળ કર્યો છે. તેની જગ્યાએ રાહુલ ત્રિપાઠી અને ઓપનર તરીકે શુભમન ગીલ સાથે મોકલ્યો હતો. રાહુલ ત્રિપાઠીએ ક્રિઝ પર જમાવી હતી. રાહુલ ત્રિપાઠીએ 51 બોલમાં જ 81 રન ફટકાર્યા હતા. તેણે ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ શુભમન ગીલ ઓછા સ્કોર પર પેવેલીયન પહોંચ્યો હતો. શુભમન 11 રન કરીને શાર્દુલ ઠાકુરના બોલ પર આઉટ થયો હતો. કલકત્તાનો બીજો ખેલાડી નિતિશ રાણા પણ માત્ર નવ રન બનાવીને શર્માનો શિકાર થઈ આઉટ થયો હતો. જ્યારે ત્રીજી વિકેટના રુપમાં સુનિલ નરેન 9 બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો. ઇયોન મોર્ગન પણ માત્ર સાત રન જ બનાવીને આઉટ થયા હતા. તે ઠાકુરની બોલ પર ધોનીને હાથ ઝડપાયો હતો. આન્દ્રે રસેલ પણ બે રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન દિનેશ કાર્તિક પણ 12 રન બનાવીને પેવેલીયન પરત ફર્યો હતો. કમલેશ નાગરકોટી શુન્યમાં આઉટ થયો હતો. પૈટ કમિન્સ 17 રન બનાવીને અણનમ રહ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T-20 league CSK na bowler no tarkhat KKR 167 run ma allout

ચેન્નાઈની બોલીંગ

ડેવેન બ્રાવોએ ચાર ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં બે વિકેટ તો તેણે અંતિમ વીસમી ઓવર દરમ્યાન ઝડપી હતી. તેણે 37 રન આપ્યા હતા. સેમ કુરન, શાર્દુલ ઠાકર અને કરણ શર્મા આ ત્રણની ત્રિપુટીએ આજે કલકત્તાને જાણે કે નિયંત્રણાં રાખ્યુ હતુ. આ ત્રિપુટીએ રનની બાબતમાં પણ કરકસર કરવા સાથે 2-2 વિકેટ ઝડપી હતી. ચાર ઓવરમાં કુરને 26, શાર્દુલે 28 અને શર્માએ 25 રન આપ્યા હતા. દીપક ચાહર આજે ખર્ચાળ સાબિત થયો હતો, તેણે ચાર ઓવરમાં 47 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">