તો ઓલા-ઉબેર માટે તમારે ચૂકવવું પડશે ત્રણ ગણું ભાડું, સરકાર લાવી શકે છે આ નિયમ

ઓલા ઉબેર જેવી કંપનીઓને ભારતમાં ઓટો સેક્ટરમાં મંદી માટે જવાબદાર ગણાવવામાં આવી છે. સરકાર હવે આ કંપનીઓ પર કાર્યવાહી કરી શકે છે અને તેના લીધે ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે […]

તો ઓલા-ઉબેર માટે તમારે ચૂકવવું પડશે ત્રણ ગણું ભાડું, સરકાર લાવી શકે છે આ નિયમ
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 4:00 PM

ઓલા ઉબેર જેવી કંપનીઓને ભારતમાં ઓટો સેક્ટરમાં મંદી માટે જવાબદાર ગણાવવામાં આવી છે. સરકાર હવે આ કંપનીઓ પર કાર્યવાહી કરી શકે છે અને તેના લીધે ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   સાબરકાંઠાઃ SOGની ટીમે યુવકને જીવતા કારતૂસ અને તમંચાની સાથે ઝડપી લીધો

ઈકોનોમિકસ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે સરકાર પોતે જ ભાડું નક્કી કરશે. આ માટે સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો પણ કરી શકે છે. જો કોઈ રાજ્યમાં આ નિયમો માનવા તૈયાર ના હોય તેને કેન્દ્ર સરકારને જવાબ આપવાનો રહેશે બાદમાં નિયમમાં સુધારો કરી શકાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લોકોમાં પણ જ્યારે કોઈપણ કેબ બુક કરતી વખતે સૌથી મોટી ચિંતા સર્જ પ્રાઈઝિંગની હોય છે. જેમાં અચાનક વિસ્તારમાં ભાડું વધી જતું હોય છે. સરકાર હવે મહત્તમ અને લઘુત્તમ ભાડું કરશે. જેના લીધે કંપની પોતાની રીતે કોઈપણ મોટી રકમ નક્કી કરીને વસૂલી શકશે નહીં. જો કે આ ભાડુ મુસાફરો ત્રણ ગણું હોય શકે કારણ કે બેઝ ફેર સરકાર હાલના ફેર કરતાં વધારે લાવવાની ફિરાકમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કર્ણાટક પહેલું એવું રાજ્ય છે જ્યાં એગ્રીગેટર્સ દ્વારા કેબનું ભાડું નક્કી કરવામાં આવે છે. કર્ણાટકમાં ભાડું સ્લેબના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આમ જો આ સુધારો કેન્દ્ર સરકાર લાવે ઓલા ઉબેરમાં સફર કરવી મોંઘી પડી શકે તેમ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">