સુરેન્દ્રનગરના વઢવાણમાં રહીશોનું વરસાદી પાણીના નિકાલ મુદ્દે ધારાસભ્યના ઘરે હલ્લાબોલ, જુઓ VIDEO

સુરેન્દ્રનગરના વઢવાણમાં વોર્ડનં 1ના રહીશોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યું. વરસાદ બાદ પણ વોર્ડ નંબર 1ના રહીશોને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી છુટકારો ન મળતા આખરે આ તમામ રહીશોની ધીરજ ખુટી અને ધારાસભ્યના ઘરે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી. Web Stories View more ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો રાજસ્થાન રોયલ્સનો 22 […]

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહીશોનું વરસાદી પાણીના નિકાલ મુદ્દે ધારાસભ્યના ઘરે હલ્લાબોલ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 7:14 AM

સુરેન્દ્રનગરના વઢવાણમાં વોર્ડનં 1ના રહીશોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યું. વરસાદ બાદ પણ વોર્ડ નંબર 1ના રહીશોને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી છુટકારો ન મળતા આખરે આ તમામ રહીશોની ધીરજ ખુટી અને ધારાસભ્યના ઘરે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગટરના ગંદા પાણી તથા વરસાદી પાણીથી મુક્તિ અપાવાની માગ કરી. સ્થાનિક રહીશોનો આરોપ છે કે પાલિકાનું તંત્ર કામ નથી કરતું અને ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે ધારાસભ્યએ પણ સરકારી જવાબો આપતા સ્થાનિકો એક સમયે ધારાસભ્યના ઘરે બેસી ગયા હતા. જો કે હાલ તો ધારાસભ્યએ ઘટતું કરવાની વાત કરતા મામલો થાળે પડ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">