સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતાં શ્રમિક પરિવારના પુત્રે મેળવ્યું NEETની પરિક્ષામાં ઝળહળતું પરિણામ

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતાં શ્રમિક પરિવારના પુત્રએ શિક્ષણક્ષેત્રે સિદ્ધી મેળવી છે.  મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા પાસ કરવી ખૂબ અઘરી હોય છે પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાડાના મકાનમાં રહેતાં પરિવારના પુત્રએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. આ પણ વાંચો:  નીતિશ કુમારની નવી નીતિ, બિહારમાં NDAની સાથે તો બહાર એકલા જ ચૂંટણી લડશે જેડીયુ Web Stories View more SBI […]

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતાં શ્રમિક પરિવારના પુત્રે મેળવ્યું NEETની પરિક્ષામાં ઝળહળતું પરિણામ
Follow Us:
| Updated on: Jun 09, 2019 | 5:42 PM

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતાં શ્રમિક પરિવારના પુત્રએ શિક્ષણક્ષેત્રે સિદ્ધી મેળવી છે.  મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા પાસ કરવી ખૂબ અઘરી હોય છે પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાડાના મકાનમાં રહેતાં પરિવારના પુત્રએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે.

આ પણ વાંચો:  નીતિશ કુમારની નવી નીતિ, બિહારમાં NDAની સાથે તો બહાર એકલા જ ચૂંટણી લડશે જેડીયુ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દિવ્યાંગ માતા પિતાના પુત્ર કિરણ વાણિયાએ નીટની પરીક્ષામાં  720માંથી 481 માર્કસ મેળવી સ્કૂલમાં પ્રથમ અને જીલ્લામાં ત્રીજું સ્થાન તેમજ ભારત કેટેગરીમાં 2011મો નંબર પ્રાપ્ત કર્યો છે. કિરણે ક્લાસિસ  વિના આ પરીક્ષા પાસ કરી છે. પિતા પણ છૂટક કામ કરીને પુત્ર કિરણને ભણાવી રહ્યાં છે. કિરણે સ્કૂલ તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું તેમજ જીલ્લામાં  ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પુત્રના પરિણામથી પરિવારમાં પણ ઉત્સાહ છે અને પુત્ર કિરણને ડોકટર બનાવવાનું સપનું જોઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">