સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ પબ્લિક માટે કરાયો બંધ, ભારે ભીડ થતી હોવાથી પોલીસ કમિશ્નરે કર્યો આદેશ

સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ કરાયો હોવાન જાહેરાત સુરત પોલીસ કમિશનરે કરી છે. સુરતના કાપડના વેપારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરે જાહેર કર્યુ હતું કે બીચ ઉપર લોકોની ભીડ થાય છે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ નથી. આથી બીજી સુચના ના મળે ત્યા સુધી હાલ ડુમ્મસ અને સુવાલી બીચ પબ્લિક માટે […]

સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ પબ્લિક માટે કરાયો બંધ, ભારે ભીડ થતી હોવાથી પોલીસ કમિશ્નરે કર્યો આદેશ
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 5:39 PM

સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ કરાયો હોવાન જાહેરાત સુરત પોલીસ કમિશનરે કરી છે. સુરતના કાપડના વેપારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરે જાહેર કર્યુ હતું કે બીચ ઉપર લોકોની ભીડ થાય છે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ નથી. આથી બીજી સુચના ના મળે ત્યા સુધી હાલ ડુમ્મસ અને સુવાલી બીચ પબ્લિક માટે બંધ કરાયો છે.

કાપડના વેપારીઓને અપીલ કરી હતી કે, કોરોનાન ફેલાતો રોકવા માટે જાહેર કરેલી ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરજો. તમારે ત્યા કામ કરનારા મજૂરોને માસ્ક અવશ્ય પહેરાવડાવજો. મજૂરો ગ્રામ્યકક્ષાએથી રોજગારી અર્થે પરત આવી રહ્યાં છે. સંભવ છે કે, ગ્રામ્યસ્તરે ફેલાયેલા કોરોનાના તેઓ વાહક હોઈ શકે. આથી પરપ્રાંતથી રોજગારી અર્થે આવતા મજૂરોના કોરોનાના ટેસ્ટ કરાવડાવજો. સુરત મહાનગરપાલિકાએ તેના માટે વિશેષ વ્યવસ્થા કરેલ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">