VIDEO: સુરતમાં BRTSની અડફેટે યુવકનું મોત, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ

સુરતના પુણા કુંભારીયા રોડ પર BRTS બસે યુવકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. BRTS બસની અડફેટે યુવકનું મોત થતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને સ્થાનિકોએ BRTSની 2 બસોમાં ભારે તોડફોડ કરી હતી. આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સત્તાનો જંગ: NCPએ બોલાવી ખાસ બેઠક, શિવસેનાને સમર્થન મુદ્દે […]

VIDEO: સુરતમાં BRTSની અડફેટે યુવકનું મોત, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 6:10 AM

સુરતના પુણા કુંભારીયા રોડ પર BRTS બસે યુવકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. BRTS બસની અડફેટે યુવકનું મોત થતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને સ્થાનિકોએ BRTSની 2 બસોમાં ભારે તોડફોડ કરી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સત્તાનો જંગ: NCPએ બોલાવી ખાસ બેઠક, શિવસેનાને સમર્થન મુદ્દે લેવાશે નિર્ણય, જુઓ VIDEO

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ BRTSના બસ ચાલક પર ઓવરસ્પીડમાં બસ હંકારવાનો આરોપ લગાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે પુણા કુંભારીયા રોડ પર આવેલી APMCમાં મૃતક યુવક છૂટક મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">