VIDEO: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ SMCનો પાણીકાપ, જાણો ક્યા વિસ્તારમાં નહીં મળે પાણી

સુરતીઓએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપનો સામનો કરવો પડશે. વરાછા વિસ્તારમાં જૂની પાણીની લાઇને બદલીને નવી પાણીની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આગામી 27 ફેબ્રુઆરીથી માંડીને 29 ફેબ્રુઆરી સુધી પાણી નહીં મળે. અને અડધું સુરત તરસ્યું રહેશે. 28મી તારીખે કતારગામ, ખટોદરા, અઠવા, ઉધના સહિતના 10 કરતા વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે, તો 29મીએ અડધા સુરતમાં ઓછા […]

VIDEO: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ SMCનો પાણીકાપ, જાણો ક્યા વિસ્તારમાં નહીં મળે પાણી
Follow Us:
| Updated on: Feb 25, 2020 | 5:07 AM

સુરતીઓએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપનો સામનો કરવો પડશે. વરાછા વિસ્તારમાં જૂની પાણીની લાઇને બદલીને નવી પાણીની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આગામી 27 ફેબ્રુઆરીથી માંડીને 29 ફેબ્રુઆરી સુધી પાણી નહીં મળે. અને અડધું સુરત તરસ્યું રહેશે. 28મી તારીખે કતારગામ, ખટોદરા, અઠવા, ઉધના સહિતના 10 કરતા વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે, તો 29મીએ અડધા સુરતમાં ઓછા પ્રેશરથી પાણી મળશે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી સુરતીઓની મુશ્કેલીમાં વધારો થશે તેમાં કોઇ બેમત નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં ગળેફાંસો ખાઈ યુવકે કર્યો આપઘાત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">