સુરત શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ, સુરતમાં કોરોનાના કેસનો આંક 44 હજારને પાર પહોંચ્યો
સુરત શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. સુરતમાં કોરોનાના કેસનો આંક 44,000ને પાર પહોંચ્યો છે. સુરત શહેર-ગ્રામ્યમાં બપોર સુધીમાં 148 પોઝિટિવ કેસો નોંધાયા છે. જયારે સુરત સિટીમાં બપોર સુધીમાં 104 કેસ સામે આવ્યા છે. હાલ સુરત સિટીના કુલ કેસ 32,476ને પહોંચી ગયા છે. સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં નવા 44 કેસ સામે આવ્યા છે. અને, […]
સુરત શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. સુરતમાં કોરોનાના કેસનો આંક 44,000ને પાર પહોંચ્યો છે. સુરત શહેર-ગ્રામ્યમાં બપોર સુધીમાં 148 પોઝિટિવ કેસો નોંધાયા છે. જયારે સુરત સિટીમાં બપોર સુધીમાં 104 કેસ સામે આવ્યા છે. હાલ સુરત સિટીના કુલ કેસ 32,476ને પહોંચી ગયા છે. સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં નવા 44 કેસ સામે આવ્યા છે. અને, સુરત ગ્રામ્યના કુલ 11,591 કેસ થયા છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 44,067 કેસ સામે આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો