VIDEO: સુરત દુષ્કર્મના આરોપીને પોલીસે લુમ્સના કારખાનામાંથી ઝડપી પાડ્યો

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારો હેવાન આખરે ઝડપાઇ ચુકયો છે. સુરત પોલીસે લુમ્સના કારખાનામાંથી આરોપીની ધરપકડ કરી છે. સચિન GIDC વિસ્તારમાં આ લુમ્સના કારખાના આવેલા છે. પોલીસને શોધખોળ દરમિયાન CCTV હાથ લાગ્યા હતા. આ પણ વાંચો: શાહઆલમમાં પથ્થરમારો કરનારા 5 હજારથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ Web Stories View more મૌની રોયની હોટનેસ […]

VIDEO: સુરત દુષ્કર્મના આરોપીને પોલીસે લુમ્સના કારખાનામાંથી ઝડપી પાડ્યો
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 5:01 AM

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારો હેવાન આખરે ઝડપાઇ ચુકયો છે. સુરત પોલીસે લુમ્સના કારખાનામાંથી આરોપીની ધરપકડ કરી છે. સચિન GIDC વિસ્તારમાં આ લુમ્સના કારખાના આવેલા છે. પોલીસને શોધખોળ દરમિયાન CCTV હાથ લાગ્યા હતા.

આ પણ વાંચો: શાહઆલમમાં પથ્થરમારો કરનારા 5 હજારથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

અને પોલીસે આ CCTVના આધારે જ સ્કેચ પણ જાહેર કર્યો હતો. આ સ્કેચના આધારે જ પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. મહત્વનું છે કે, 16 ડિસેમ્બરની રાત્રે 11 વાગ્યા બાદ બાળકી તેના પિતા સાથે ઘરેથી બહાર ગઈ હતી. અને બાદમાં બાળકી પિતાથી વિખૂટી પડી જતાં પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ બાળકી મળી ન હતી. અને રાત્રે ચાર વાગ્યે માસુમ બાળકી જાતે ઘરે આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">