VIDEO: સુરતમાં દુષ્કર્મ કેસનો આરોપી હજુ પણ ફરાર, સુરત પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો

સુરતના સચિન વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે. ઘટનાના ચાર-ચાર દિવસ બાદ પણ નરાધમ આરોપી ન ઝડપાતા પોલીસે આરોપીની શોધખોળ માટે કાર્યવાહી ઝડપી બનાવી છે. દુષ્કર્મ કેસમાં પોલીસે SITની રચના કરી છે. અને આરોપીને શોધવા 25 ટીમો બનાવી છે. જે જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે. આ […]

VIDEO: સુરતમાં દુષ્કર્મ કેસનો આરોપી હજુ પણ ફરાર, સુરત પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 6:09 AM

સુરતના સચિન વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે. ઘટનાના ચાર-ચાર દિવસ બાદ પણ નરાધમ આરોપી ન ઝડપાતા પોલીસે આરોપીની શોધખોળ માટે કાર્યવાહી ઝડપી બનાવી છે. દુષ્કર્મ કેસમાં પોલીસે SITની રચના કરી છે. અને આરોપીને શોધવા 25 ટીમો બનાવી છે. જે જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનું મોજું: સૌથી વધુ ઠંડી નલિયામાં, જાણો ક્યાં કેટલી પડી ઠંડી

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

મહત્વનું છે કે સચિન વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. સચિન GIDC વિસ્તારમાં બાળકી પોતાના પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ હવસખોર બાળકીને તેના ઘર નજીક છોડીને ફરાર થઈ ગયો હતો. સચિન જીઆઈડીસી પોલીસે તેની સામે કલમ 376 અને કલમ 377 મુજબ ગુનો નોંધ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">