સુરતમાં જાહેર માર્ગ પર સેનામાં પ્રવેશ કરવા માટે ટ્રેનિંગ લેતાં જવાનોને આખરે મળ્યું મેદાન, સાંસદે વધાર્યો જુસ્સો

આર્મીમાં ભરતી થવા માટે સુરતના ડીંડોલી વિસ્તારમાં ડામરના રોડ પર જ રાત દિવસ મહેનત કરતા દૌડ યહી જિંદગી ગ્રુપના યુવાનોનું સપનું આખરે પૂરું થયું છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલે આ યુવાનોને બનતી તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે TV9 ગુજરાતીએ આ યુવાનો સાથે મુલાકાત લઈને આર્મીમાં ભરતી થવા માટે તેઓ જે મહેનત […]

સુરતમાં જાહેર માર્ગ પર સેનામાં પ્રવેશ કરવા માટે ટ્રેનિંગ લેતાં જવાનોને આખરે મળ્યું મેદાન, સાંસદે વધાર્યો જુસ્સો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 24, 2019 | 12:02 PM

આર્મીમાં ભરતી થવા માટે સુરતના ડીંડોલી વિસ્તારમાં ડામરના રોડ પર જ રાત દિવસ મહેનત કરતા દૌડ યહી જિંદગી ગ્રુપના યુવાનોનું સપનું આખરે પૂરું થયું છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલે આ યુવાનોને બનતી તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી છે.

નોંધનીય છે કે TV9 ગુજરાતીએ આ યુવાનો સાથે મુલાકાત લઈને આર્મીમાં ભરતી થવા માટે તેઓ જે મહેનત કરી રહ્યા છે તે દરમ્યાન તેમને પડી રહેલી મુશ્કેલીઓ જાણી હતી. ગ્રુપના સભ્યોનું કહેવું હતું કે તેઓ પહેલા ડીંડોલીના એક ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા હતા. પણ તે પછી તે જગ્યા પર એક બિલ્ડરનો પ્રોજેકટ આવી જતા તેમની પાસે પ્રેક્ટિસ કરવા માટે કોઈ જગ્યા બચી ન હતી જેથી તેઓ ડામરના રસ્તા પર જ બધી ટ્રેનિંગ લેતા હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો : ગુજરાત સરકાર નથી આપતી એક્સ આર્મી મેનને પૂરતા લાભ, રક્ષાપ્રધાનને કરવામાં આવી ફરિયાદ

પણ તે દરમ્યાન તેઓને ખૂબ જ શારીરિક તકલીફ પણ પડતી હતી..એટલું જ નહિ રસ્તા પર પ્રેક્ટિસ કરતા હોવાથી ઘણીવાર મોબાઈલ સ્નેચિંગ કે અકસ્માતનો પણ તેમને સામનો કરવો પડતો હતો.

જેથી તેઓની ઈચ્છા હતી કે તેઓને મદદ માટે એક સારી જગ્યા ફાળવવામાં આવે..અને આખરે તેઓની આ ઈચ્છા પૂર્ણ પણ થઈ છે.સાંસદ સી.આર.પાટીલે યુવાનોના આ ગ્રુપને તેમના જ વિસ્તારમાં પ્રેક્ટિસ માટે એક અલગ મેદાન ફાળવી આપવાની બાંહેધરી આપી છે.

[yop_poll id=1759]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">