સુરત: પાવરલુમ્સમાં કર્મચારીઓના પથ્થરમારાનો મુદ્દો, ભયભીત થયેલા કારખાનેદારોએ પોલીસ પાસે સુરક્ષા વધારવાની માગણી કરી

સુરતમાં પાવરલુમ્સના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યાં હતા. જે ન સંતોષાતા કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો. શહેરના વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સના કર્મચારીઓએ પથ્થરમાર્યો કર્યો છે. કર્મચારીઓએ કારખાના પર પથ્થર ફેંકીને કાચ ફોડ્યા છે. કામદારોએ કારખાના પર પથ્થરમારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર […]

સુરત: પાવરલુમ્સમાં કર્મચારીઓના પથ્થરમારાનો મુદ્દો, ભયભીત થયેલા કારખાનેદારોએ પોલીસ પાસે સુરક્ષા વધારવાની માગણી કરી
Follow Us:
| Updated on: Dec 01, 2019 | 9:28 AM

સુરતમાં પાવરલુમ્સના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યાં હતા. જે ન સંતોષાતા કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો. શહેરના વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સના કર્મચારીઓએ પથ્થરમાર્યો કર્યો છે. કર્મચારીઓએ કારખાના પર પથ્થર ફેંકીને કાચ ફોડ્યા છે. કામદારોએ કારખાના પર પથ્થરમારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સ કર્મચારીઓના પથ્થરમારાની ઘટનાને લઈ ભયભીત થયેલા લુમ્સના કારખાનેદાર પોલીસના શરણે આવ્યા છે અને સુરક્ષાની માંગ કરી છે, સાથે જ પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે ઉચ્ચ પોલીસ અધિકારી પાસે માંગણી કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">