VIDEO: ઈમરજન્સી વખતે મોબાઈલ ન હોય તો પણ પોલીસનો કરી શકાશે સંપર્ક, સુરત પોલીસ બની હાઈટેક

સુરતમાં હવે જો કોઈ પોતાનો મોબાઈલ ઘરે ભૂલી જાય અને ઈમરજન્સી આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે કોઈ ઈમરજન્સી આવે તો આપણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢી પોલીસ કે અન્ય કોઈ સેવાની મદદ લેતા હોઈએ છીએ પરંતુ હવે સુરત પોલીસની આધુનિકતાના કારણે મોબાઈલની જરૂર નથી રહી. સુરત પોલીસે એક આધુનિક પેનિક બટન સિસ્ટમનો ડેમો […]

VIDEO: ઈમરજન્સી વખતે મોબાઈલ ન હોય તો પણ પોલીસનો કરી શકાશે સંપર્ક, સુરત પોલીસ બની હાઈટેક
Follow Us:
| Updated on: Sep 16, 2019 | 5:06 PM

સુરતમાં હવે જો કોઈ પોતાનો મોબાઈલ ઘરે ભૂલી જાય અને ઈમરજન્સી આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે કોઈ ઈમરજન્સી આવે તો આપણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢી પોલીસ કે અન્ય કોઈ સેવાની મદદ લેતા હોઈએ છીએ પરંતુ હવે સુરત પોલીસની આધુનિકતાના કારણે મોબાઈલની જરૂર નથી રહી. સુરત પોલીસે એક આધુનિક પેનિક બટન સિસ્ટમનો ડેમો લગાવ્યો છે.

આ પણ વાંચો: આ ઉબેર ડ્રાઈવરને ગીત ગાતા સાંભળીને તમે રાનુ મંડલને ભૂલી જશો, જુઓ VIDEO

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમને જો કોઈ ઈમરજન્સી જણાય તો સિસ્ટમમાં બટન દબાવવાથી તમે એ મેસેજ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકશો. શહેરમાં હાલ આ પાઇલોટ પ્રોજેક્ટ સુરત શહેર પોલીસ કમિશ્નરની કચેરીએ શરૂ કરવામાં આવ્યો છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો સુરત પોલીસ અન્ય વિસ્તારોમાં પણ આ સિસ્ટમ લગાવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">