સુરત પાલિકા દ્વારા ધનવતંરી રથ એક્ટિવ કરાયા, કોરોનાના કેસોમાં વધારો થતા 88 રથ એક્ટિવ કરાયા

સુરત પાલિકા દ્વારા ધનવતંરી રથ એક્ટિવ કરાયા, કોરોનાના કેસોમાં વધારો થતા 88 રથ એક્ટિવ કરાયા

સુરત પાલિકા દ્વારા ફરી ધનવતંરી રથ એક્ટિવ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા રથો એક્ટિવ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં 88 જેટલા ધનવતંરી રથ એક્ટિવ કર્યા છે. અલગ અલગ 265થી વધુ વિસ્તારોમાં રથ શરૂ કર્યા છે. પોઝિટિવ કેસ આવતા દર્દીઓને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના, ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

FB Comments