રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત તંત્ર એલર્ટ, મોટી હોસ્પિટલમાં શરૂ કરી મોકડ્રીલ
રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત તંત્ર એલર્ટ થયું છે. સુરત ફાયર વિભાગે આળસ ખંખેરી અને મોટી હોસ્પિટલમાં મોકડ્રીલ શરૂ કરી. રાજકોટ જેવી ઘટના સુરતમાં ન બને તે માટે મોકડ્રીલ કરવામાં આવી. સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં લાઈવ મોકડ્રીલ કરાઈ. મોકડ્રીલમાં ફાયર બાબતે હોસ્પિટલની બેદરકારી જણાશે તો પગલાં લેવાશે. આ પણ વાંચો: રાજકોટ: અગ્નિકાંડની ઘટનાને લઈ કોંગ્રેસના […]
રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત તંત્ર એલર્ટ થયું છે. સુરત ફાયર વિભાગે આળસ ખંખેરી અને મોટી હોસ્પિટલમાં મોકડ્રીલ શરૂ કરી. રાજકોટ જેવી ઘટના સુરતમાં ન બને તે માટે મોકડ્રીલ કરવામાં આવી. સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં લાઈવ મોકડ્રીલ કરાઈ. મોકડ્રીલમાં ફાયર બાબતે હોસ્પિટલની બેદરકારી જણાશે તો પગલાં લેવાશે.
આ પણ વાંચો: રાજકોટ: અગ્નિકાંડની ઘટનાને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર, સમગ્ર મામલે તટસ્થ તપાસની કરી માગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો