સુરતના રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી, સ્કૂલ કરવી પડી બંધ, જુઓ VIDEO

સુરત જિલ્લામાં મેઘમહેર વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારના આ દૃશ્યો છે, જ્યાં મોટી માત્રામાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. વિસ્તારમાં વરસાદી પાણી સાથે ખાડીના પાણી મળી ઘૂંટણ સમા પાણીનો ભરાવો થયો છે. જેને કારણે આસપાસના આવાસની ઈમારતોમાં પણ પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીને કારણે ક્યાંક વાહન બંધ […]

સુરતના રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી, સ્કૂલ કરવી પડી બંધ, જુઓ VIDEO
Surat: Commuters wade through a water-logged street after heavy rainfall, in Surat on Thursday, July 12, 2018. (PTI Photo) (PTI7_12_2018_000114B)
Follow Us:
| Updated on: Jul 31, 2019 | 6:37 AM

સુરત જિલ્લામાં મેઘમહેર વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારના આ દૃશ્યો છે, જ્યાં મોટી માત્રામાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. વિસ્તારમાં વરસાદી પાણી સાથે ખાડીના પાણી મળી ઘૂંટણ સમા પાણીનો ભરાવો થયો છે. જેને કારણે આસપાસના આવાસની ઈમારતોમાં પણ પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીને કારણે ક્યાંક વાહન બંધ પડવાની ઘટના જોવા મળી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નજીકમાં જ આવેલી સરસ્વતી વિદ્યાલયને પણ વરસાદી પાણીને કારણે બંધ પાળવાનો વારો આવ્યો છે. થોડા વરસાદમાં પણ અહીં પાણી ભરાય જતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ત્યારે આ પ્રકારે પાણીનો ભરાવો થતા સુરત મ.ન.પા. દ્વારા સ્માર્ટ સિટી બનાવવાના બણગા શુષ્ક પુરવાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ભાવનગરની APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.4645, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">