VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસર સુરત દરિયા કિનારે પણ થશે, ડુમસ અને સુવાલી બીચ પર પર્યટકોને NO ENTRY
‘મહા’ વાવાઝોડાની અસર સુરત દરિયા કિનારે પણ જોવા મળશે તેવી શક્યતા છે. સાવચેતીના ભાગ રૂપે સુરત પોલીસ દ્વારા શહેરના બીચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડુમસ અને સુવાલી બીચ પર ત્રણ દિવસ માટે સામાન્ય નાગરીકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બંન્ને બીચ પર સતત પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: મહા […]
‘મહા’ વાવાઝોડાની અસર સુરત દરિયા કિનારે પણ જોવા મળશે તેવી શક્યતા છે. સાવચેતીના ભાગ રૂપે સુરત પોલીસ દ્વારા શહેરના બીચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડુમસ અને સુવાલી બીચ પર ત્રણ દિવસ માટે સામાન્ય નાગરીકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બંન્ને બીચ પર સતત પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મહા વાવાઝોડાની અસર કચ્છમાં, લખપતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો